પૃષ્ઠ:Videhi.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:વિદેહી
 

૫૮ : વિદેડી હા હાય હારી આંખડીના બહેન, હુ' ત। પ્યાસી ! હાં રે કદી પહેાંચુ’ હુ' કીતિ’ને કિનારે, કે મુક્તિને મિનારે હા જોઉ' મારુ ભાગ્ય કરે હાંસી, હા તેથી હારી આંખડીના, બહેન, હુ' પ્યાસી ! હાં રે હું તા માતાની મહેરમાં ખેલ્યા, વિલાસ મહી ઘેા. હૈ। ભાળુ ભરી જિંદગી ઉદાસી ! હૈ। તેથી હારી આંખડીના, બહેન હુ તા પ્યાસી ! હાં રે હુ તા ભવનની ભુલામણીમાં ભૂલ્યા, અંધાર માંહી હૂંખ્યા, તુ જ આંખડીનું તેજ અવિનાશી, હો તેથી હારી આંખડીના બહેન, હુ“ તો પ્યાસી | હાં રે હુ એ તેજ તણી રક્ષા માગુ', તુજ પાવલીએ લાગુ, હૈ। આશિષાના નિત્ય ઉપવાસી ! હૈ। તેથી હારી આંખડીના, બહેન, હુ' તા પ્યાસી ! સ્ત્રી સાદ : બહેન તંતુ ગૃથ્યા આલ્હાદભર અહા બંધુ હૈયા હીરથી, સીંચ્યાં અમી મુજ ભાવભર નયનાતણાં કઈ નીરથી ભવરૂપ શકર ર્ કવર ડીમઠ ડફ તાંડવ ધમક