પૃષ્ઠ:Videhi.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાઇ-બહેન :૫૯
 

સુજ બંધુ રક્ષા કાજ આજ સો પીનાક તણી પછ. ખાઈ-બહેન . ૫૯ સ્મિત વેરતા વરદાયી વિષ્ણુ પ્રસન્ન નયને નિરખતા, બ્રહ્માણી સહુ બ્રહ્મા પધારે, હ`સ વાહન હરખતા. શક્તિ તણા ખગે ચમકતી ચમકભર એ વીજળી, બધુ કરે હું બાંધુ રે રક્ષા ! વર દીએ સહુ ઝળહળી 1