પૃષ્ઠ:Videhi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[દુર્ગા રાગની આછી છેડ વાઘમાં થાય છે... પછી ડાકલુ વાગે છે. ] મુસાફર : પાખા મધ્ય ગુજરાતના આભૂષણ સરખે। આ પાવાગઢ ! મેઘમાંથી તારણમાળ કાતરી કાઢી હોય એવી પાવાગઢની પર્વતમાળ ગાઉના ગાઉથી ગુજરાતને સનાતન આમંત્રણ આપતી આવી છે ! ભોમિયા : અને છતાં વમાન ગુજરાતે હુજી એક ધર અહીં ઊભું કર્યું નથી. પરંભેગી ગુજરાતને પાવાગઢ છ ગાડયો નથી. અને જોઈએ મહાબલેશ્વર, માથેરાન, આબુ, લેાનાવલા...... મુસાફર ઃ આપ કાણુ છે ? ભોમિયા : હું પાવાગઢના ભોમિયા મા દર ક. પાવાગઢમાં ઇતિહાસે પગ મૂકયો ત્યારથી હું અહી બેઠે। છું અને યુગયુગની સાંકળા જોડી આપુ છુ. M મુસાફર : એમ ? ત્યારે મને પ્રથમ તે એ કહે। કે આ પર્વતનું નામ પાવાગઢ શાથી પડયુ ?...ચાલા, આપણે સાથે ચઢીએ. ભેમિયા : કાઈ સમયે આ પર્વત પવનગઢને નામે એળખાતા, ટાય ઉપર જશે એટલે પત્રનના ઝપાટા એ નામની સાથૂકતા સમજાવી શકો. કાઈ સમયે આ જ પર્વત પાવગઢ- પાવકદુને નામે પણ ઓળખાતે. અહીં ના મહાવનમાં એક અગ્નિ-ચિનગારી પડે તો આખી ડુંગર કરાડા નિકિતા સરખી બની જાય. પણ...એથી ય આગળ પર્વતની ઉત્પત્તિ સુધી લઈ જતી એક કથા ચાર પાંચ હજાર વર્ષની સાંભળતા આવ્યુ હતુ મુસાફ : તેમ? મને સંભળાવા ત્યા...ગાર ૫૫ વર વધી ....