પૃષ્ઠ:Videhi.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પાવાગઢ:૬૭
 

પાવાગઢ : ૬૭ જીવતા રહ્યા છે. ન ભોમિયા : જૂના ભણકાર !...હુછ પાવાગઢમાં ભેદાય એવેા ગઢ હવે ભેદ્દાઈ ચૂકયો ! મુસાફર : એટલે? ભોમિયા : સાંભળાતા નવરાત્રિના ગરબા. જેણે પાવાનું અને પતાઈ રાવળનું પતન સયું ...જયસિહુ પણ સાંભળે છે... ...અરેરે ! | ગીત સસ્તંભળાય છે. બની શકે તા ગરબા, નિહ તે એક યુવતીનો સૂર ] [ સાખી ] કલહપ્રિય વર્ષા નહિ, ત્રીડિતા શિશિર ન એહ. ના યૌવનભર નાચતી મસ્ત વસ'તની દેહ. ચાંદલા ચમકે આકાશની અટારીએ ! સતીયાનાં સતને સાહાગ તથા પુંજ શું? પુષ્પ ગુચ્છ હસતા શુ' શરદની કથારીએ કેવડો ફૂટથો ને ફાલ્યા નિકુંજ શું ? ચાંદા ચમકે આકાશની અટારીએ ! [ ગીત ધીમુ‘ થતું થતુ* વિલાઈ નય છે પગનાં આછાં ઝાંઝર અને કંકણુના ખણુકાર પાસે આવતા સભળાય છે. ] જયંસંહ : ( ધીમેથી ) એ જ...પાવાગઢની રૂપસુંદરી! શા કંઠ છે ! આ જ રસ્તે આવે છે... [પગનાં ઝાંઝર પાસે આવતાં સંભળાય છે, અને કાલિકા પ્રવેશ કરે છે] કાલિંકા : અરે ! । ક્રાણુ એ મારા છેડા સાથે છે... પાવાતિ ચૌહાણના રાજ્યમાં ?