પૃષ્ઠ:Videhi.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬:વિદેહી
 

૬૬ : વિક્રેડી બેમિયા : વેરાન ? જરા સામે જુએ!! કાંઈ દેખાય છે ? મુસાફર : હા, હા; કાઈ મહાલયનાં ખંડેરા દેખાય છે...અને એથી ય ઊંચે કાટ, કિલ્લા અને બુરોની પર પરા ! અહીથી રાગ્ય સુધી આ જબરદસ્ત ચણતર ચાલ્યું જ જાય છે... માતાજીની ધા સુધી... કાણે આ બધું [ધ્યું હશે ? એ પ્રાચીન અણુસુધરેલા યુગમાં શિલ્પી સ્થપતિએ હશે ખરા ? ભામિયા : સાહેબની ટાપી પહેરી, કાટપાટલૂન ચઢાવી, મજૂરોને કામ સોંપી માત્ર દેખરેખ રાખી નિષ્ણાત મનાતા તમારા આજના એન્જિનિયરાના કામ કરતાં આ વધારે મજબૂત બાંધકામ ! નહિ ? મુસાફર જરૂર ! અને જ્યારે આ બધું બંધાયું હશે ત્યારે તે ભરચક વસ્તી અહી” હશે! આ ડુંગર ઉપર... ભેમિયા : આવેા. આપણે એ વસ્તીનો એક ટુકડા નિહાળીએ. [શસ્ત્રોને ખડખડાટ સંભળાય છે. ] મુસા : કાણુ પેલા શસ્ત્રધારી પુરુષ છુપાઈને આવતા દેખાય છે ? ભામિયા : મોટેથી બેલા નહિ, જે થાય તે જોયા કરેા. એ જયસ’ ચહુઆણુ ! પાવાપતિ ! પતાઈ રાવળ ! [જયસિંહુ—પતાઈ રાવળ પ્રગટ થાય છે. ] મુસા : ( ધીમેથી ) શું કરે છે એ? બેમિયા : પાવાગઢનો કિલ્લો સરારાવે છે. અમદાવાદનો સુલતાન મુહમ્મદ એના ઉપર તૂટી પડયો છે. પરંતુ એ શરીર રજપૂત ઘુરાજ ચહણનો જવંશ જ ને! એક વાર તે એણે સુલ તાનને ભારે શિકસ્ત આપી. આ બીજી વારના ઘેરા! પુરજો ઉપર, કિલ્લાને કાંગરે કાંગરે. ગઢને દરવાજે દરવાજે એ જગ્ય ગિક એવી વ્યૂહરચના કરી છે કે ગઢ કદી પડે જ નહિ ! મુસાર ગઢમાં કાંઈ ગીત-સંગીત પણ સંભળાય છે શું?