પૃષ્ઠ:Virkshetra Ni Sundari.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.

૧૦૦૧ રાતની વાત

હજી- ••

પ્રી પહેરો છે પણ, અ રે બિ ય ન ના ઈ ટ સ પરપ થી વધુ ચિત્રા આ વાર્તાના પુસ્તકને અરબી ભાષામાં અલફ થયલા ૧ થયલા અથવા એક હજાર ને એક રાતની વાત એ કહે છે, એમાં ગુજરાતી ભાષામાં છપાયલા શઈ પણ સચિત્ર પુસ્તક કરતાં સહુથી વધારે સારાં ચિત્રો છે. એમાં વાર્તાએ તે એવી સરસ છે કે જેનું વર્ણન કરવા બેસીએ તે પાર આવે નહિ. આ વાર્તાએ જગવિખ્યાત છે. એકવાર ગ્રન્થ હાથમાં લીધે તે પાછા મુકવા ગમશે નહિ. અા અાવૃત્તિ બર્ટનની છેલ્લી આવૃત્તિ ઉપરથી સુધારી વધારવામાં આવી છે અને તેમાં ઐતિહાસિક વિગતો અને અન્યોષણથી ભરપુર પ્રસ્તાવના લખી છે. આ નવી આવૃત્તિમાં બધાં મળીને લગભગ ૫૨૫ સુંદર આકર્ષક ચિત્રો છાપવામાં આવેલાં છે. હીં. રૂ. ૧૬. ટ.ખ. રૂ. ૧-૮-૦ “ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, સાસુન બિલ્ડિંગ, સર્કલ, કાર, મઇ.