લખાણ પર જાઓ

બીરબલ વિનોદ/તુમ બડે ગધે હો

વિકિસ્રોતમાંથી
← એક ગધેડાનો બોજો બીરબલ વિનોદ
તુમ બડે ગધે હો
બદ્રનિઝામી–રાહતી
આધા આપકા →


વાર્તા ૧૩.

તુમ બડે ગધે હો.

એક દિવસે દરબારમાં બીરબલને જોરથી વાયુ છુટી ગયો જે સાંભળી ક્રોધિત થઈ બાદશાહ બોલી ઉઠ્યો “તુમ બડે ગધે હો.” બીરબલે કહ્યું “મહારાજ ! હું ઘણોજ અકલમંદ હતો, પરંતુ ગધેડાઓની સંગમાં રહીને હું પણ ગધેડો બન્યો.” બાદશાહ એથી ઘણોજ લજ્જિત થયો.