ભજ ભગવાન માન તજ ભાઈ

વિકિસ્રોતમાંથી
ભજ ભગવાન માન તજ ભાઈ
દેવાનંદ સ્વામી



પ્ભજ ભગવાન માન તજ ભાઈ

ભજ ભગવાન માન તજ ભાઈ,
આ જગ સ્વારથ જૂઠ સગાઈ... ꠶ટેક

પેટ કે કાજ અકાજ કમાઈ,
શ્રી ઘનશ્યામ દિયે બિસરાઈ... ભજ꠶ ૧

દૌલત દેખી આવત અકડાઈ,
અંત સમે કછુ કામ ન આઈ... ભજ꠶ ૨

રોગ અસાધ્ય રહ્યો ઉર છાઈ,
ગાફલ જીવત ગાંઠ ગમાઈ... ભજ꠶ ૩

દેવાનંદ કહત સુખદાઈ,
નર તન કો ફલ દેત બતાઈ.. ભજ꠶ ૪