ભડલી વાક્ય/ચંદ્ર જોવા વિષે
Appearance
← તિથીવારના અવયયોગ | ભડલી વાક્ય ચંદ્ર જોવા વિષે ભડલી |
ચુડાના મુહુર્તની તિથીવાર → |
ચંદ્ર જોવા વિશે. અખાયની ચાલ,
'
૨૦૦
૨૦૮
૦૯
પંચમ જન્મા, ત્રીજે શીરા, છંઠેઃ આનાંમા વિદીશ;
સાત ખા। પાય ધરીજ, ચોથા બીજો હાથ કહીજ;
દશ અગિરા રૂદે ધાય, ચંદ્ર એજ રીતે કે'વાય,
ચોપાઇ.
શીશ ચંદ્રમા દ્રવ્ય અંધાય, હાથે હૃદયે ધણુ સુખ થાય;
પાય ચંદ્ર તે કલેશ જય, પી ચંદ્રમા મણે બતાય.