ભડલી વાક્ય
દેખાવ
| ભડલી વાક્ય [[સર્જક:|]] |
કારતક માસ → |
શુક્લ હરજીવન પુરૂષોત્તમ. [કઠલાલ]
નડીયાદ.
सत्यसागर प्रेस.
સંવત ૧૯૩૮
કિંમત ચાર આના.
દોહરો
નામ જણાવે ગર્ભનું, જોશિ એમ સે'દેવ;
ગર્ભ કહે તે જાણજો, માસ માસમાં એવ. (૧)
ચોપાઈ
વાદળ વાયુવિજ વરસંત, કડકે ગાજે ઉપલ પડંત;
ધનુષ અને પરિવેષે જાણ, હીમ પડે દશ ગર્ભ પ્રમાણ (૨)
અનુક્રમણિકા
- કારતક માસ
- માગસર માસ
- પોષ માસ
- મહા માસ
- ફાગણ માસ
- ચૈત્ર માસ
- વૈશાખ માસ
- જેઠ માસ
- અષાઢ માસ
- શ્રાવણ માસ
- ભાદરવો માસ
- આસો માસ
- વર્ષ ગર્ભ વિચાર
- સંક્રાંતિ વિચાર
- વર્ષ વર્તવા વિષે
- ગ્રહણ વિચાર
- શની ચક્ર
- મુહુર્ત વિચાર
- વિષયોગ
- જ્વાળામુખી યોગ
- સામોકાળ
- તિથીવારના અવયયોગ
- ચંદ્ર જોવા વિષે
- ચુડાના મુહુર્તની તિથીવાર
- શકુન વિશે છીંક વિચાર
- શ્વાનના શુકન
- સમસ્ત શકુન
- શકુનવાસ
- છાવકી અને કરકાંટા
- તિથીફળ
- વારફળ
- નક્ષત્ર
- લગ્નફળ