લખાણ પર જાઓ

મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા

વિકિસ્રોતમાંથી
મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા
મીરાંબાઈ



મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા

મ્હારે ઘર આઓ પ્રીતમ પ્યારા.
તન મન ધન સબ ભેટ ધરુંગી ભજન કરુંગી તુમ્હારા,
તુમ ગુણવંત સુસાહિબ કહિયે, મોંમે ઔગુણ સારા.
મૈં નિગુણી કછુ નહિ જાનુ તુમ છો સબગણહારા,
મીરાં કહે પ્રભુ કબ રે મિલોગે તુમ બિન નૈણ દુઃખારા.