રણયજ્ઞ/કડવું ૮

વિકિસ્રોતમાંથી
← કડવું ૭ રણયજ્ઞ
કડવું ૮
પ્રેમાનંદ
કડવું ૯ →


કડવું ૮ મું રાગ વસંત.

યમ નમું હું નર વાનરને; લાજે મેઘાડંબર છત્ર,
મે) દેવ દાનવ જક્ષ કિન્નર જીત્યા, શું કરશે નરવાનર, યમ.º
પાવક પાક નિષાવે મારે, પવન બારે દ્વાર;
જળ ૧°ઝલે ગણપતિ લઇ ચાલે. રવિચંદ્ર ૧૧દીવીદાર, યમ. ગ્

ખારે મેધ ભરે ઘેર પાણી, ‘તવે બંધી ચાર;
નારદ સરસ્વતિ નાચે નટવર, રજેર કીધો સંસાર, યમ, 3
ડીદાર જમ રાજા પોતે, વિધિ ભણે આશિરવચન;
વાર તિથિ બૃસ્પતિ કરીી જાએ, કુબેર સાચવે ધન, યમ,
ઇંદ્ર સમુદ્ર મહારૈદ્ર વશ કીધા, ત્રિભુવન મારૂં નામ;
કુંભકર્યું સરખા ખાંધવા માટે, કાણુ માત્ર લક્ષ્મણ રામ! યમ. પ
એમ કહી રાણી સમજાવી, રાયે વધાયો વિરોધ;
ઘણા ચેહુ પડવા રણુ માંહે, થયું દાણુ યુદ્ધ
૪પાંચ કાઢી પતંત્રી મુઆ, બહુ પુત્ર પામ્યા મહું;
પછે રાવણને ચિંતા થઈ, જઈ જગાડું કુંભકર્યું. કયમ.