રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/વીરા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રૂપમંજરી રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
વીરા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સાહેબકુંવરી →


४४-वीरा

વીરાનાં બનાવેલાં પદ જોધપુરના પુસ્તકાલયમાં એકજ પદસંગ્રહમાં જોધપુરના મહારાજા શ્રીવખતસિંહજીના પદોની સાથે મળી આવે છે. એ મહારાજા સાથે એને કોઈ જાતનો સંબંધ હતો કે નહિ, તે નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. એનાં પદ પણ મહારાજાના પદની પેઠે કૃષ્ણભક્તિથી પરિપૂર્ણ છે. વીરા સંવત ૧૮૦૦ માં સતી થઈ હતી.