વિકિસ્રોત:પ્રથમ વર્ષગાંઠ/કાર્યક્રમ

વિકિસ્રોતમાંથી
સામાન્ય માહિતી   સામાન્ય ચર્ચા   કાર્યક્રમ   સંયોજકો   હું પણ ઉપસ્થિત રહીશ   આયોજન અને સહકાર   અન્ય

હાલમાં પ્રાસ્તાવિક કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ ઘડવામાં આવી છે. આમાં ધડમૂળથી ફેરફાર થવાની સંભાવના છે. કાર્યક્રમમાં ફેરબદલ કે ઉમેરા અંગે આપના વિચારો સામાન્ય ચર્ચાના પાને જણાવશો.

સમય કાર્યક્રમ/રજૂઆત રજૂઆતકર્તા
૯:૦૦-૯:૩૦ પ્રાર્થના, સ્વાગત, પરિચય રૂપાયતન
૯:૩૦-૧૦:૦૦ વિકિસ્રોત પરિચય વિકિસભ્ય
૧૦:૦૦-૧૦:૩૦ વર્ષગાંઠની ઉજવણી વિકિ સમુદાય
૧૦:૩૦-૧૧:૦૦ પ્રાસંગીક ઉદ્‍બોધનો આમંત્રીત
૧૧:૦૦-૧૧:૩૦ વિકિપ્રકલ્પો પરિચય વિકિસભ્ય
૧૧:૩૦-૧૨:૦૦ વિકિમિત્રોનું સન્માન આમંત્રિત મહેમાન
૧૨:૦૦-૧૨:૨૦ અધ્યક્ષ સ્થાનેથી આમંત્રિત મહેમાન
૧૨:૨૦-૧૨:૩૦ આભારવિધિ અને સમાપન વિકિસભ્ય