લખાણ પર જાઓ

વિકિસ્રોત:Meetup 2022

વિકિસ્રોતમાંથી

તારીખ, સમય અને સ્થળ

[ફેરફાર કરો]
  • તારીખ: ૨૫ અને ૨૬ જૂન ૨૦૨૨ (અંદાજીત)
  • સમય: સવારે ૮ થી સાંજે ૬
  • સ્થળ: હવે પછી નક્કી કરીશું

સરનામું

[ફેરફાર કરો]

એજેન્ડા

[ફેરફાર કરો]
  • ગુજરાતી વિકિસ્રોત કાર્યશાળા (વર્કશોપ)
  • ગુજરાતી વિકિમીડિયન મીટઅપ

કાર્યક્રમ

[ફેરફાર કરો]
દિવસ ૦, શુક્રવાર
  • બપોરે ૧૨:૦૦ વાગ્યાથી: હોટલમાં ચેક-ઈન - અનૌપચારિક ચર્ચા - ઓળખ અને કાર્યશાળા પૂર્વેની ચર્ચા.
દિવસ ૧, શનિવાર (વિકિપીડિયા)
દિવસ ૨, રવિવાર
  • સવારે ૮:૦૦- ૯:૦૦ - ચા નાસ્તો હોટેલમાં
  • સવારે ૯:૩૦- ૧૧:૦૦
    • વિકિસ્રોતની ઓળખ અને વધુ સારી સમજ તથા ઉદ્દેશ્ય અને વિકિસ્રોતનું ભવિષ્ય
    • વિકિસ્રોતની પ્રચલિત કાર્ય પદ્ધત્તિની સમજ.
    • ભારતીય ભાષાઓના વિકિસ્રોતની આંકડાકીય માહિતીને સમજ
    • ફાઈલ અપલોડ કરવાના ટૂલ્સ
  • સવારે ૧૧:૦૦ ચા / કૉફી વિરામ
  • સવારે ૧૧:૧૫ - બપોરે ૧:૩૦
    • ભૂલશુદ્ધિ (Proofreading)ની રીતો અને જોઈતા ટૂલ્સ (સાધનો).
    • વિકિસ્રોતના ટૂલ્સ અને ગેજેટ્સ (સાધનો અને યંત્રો)
    • પુસ્તકોના પ્રકાશન અધિકારની સમજ
    • ઈન્ડિક ઓ.સી.આર, ગુગલ ઓસી આર
  • બપોરે ૧:૩૦ - જમવાનો વિરામ - કાર્યશાળ સ્થળની આસપાસ
  • બપોરે ૨:૩૦ - સાંજે ૩:૩૦
    • ખાસ પાનાઓનો વપરાશ
    • પ્રૂફ કરેલા પાનાનું ટ્રાન્સ્ક્લુશન (પાનાનું પ્રકરણમાં રૂપાંતરણ)
    • CCSA માં પ્રકાશનાધિકારોની મુક્તિ અને OTRS પ્રક્રિયા.
  • સાંજે ૩:૩૦ ચા/કૉફી વિરામ


  • સાંજે ૩:૪૫ - સાંજે ૬:૦૦
    • વિકિડેટા સાથે જોડાણ
    • પ્રકરણમાં પરિવર્તન
    • ભવિષ્યની શક્યતાઓ - અન્ય સંસ્થાઓ સાથે જોડાણ વગેરે
    • આગામી પરિયોજના, સ્પર્ધા આદિની વિચારણા
  • છૂટા પડી પોતાની બસ ટ્રેન પકડવી

કોણ જોડાઈ શકે?

[ફેરફાર કરો]
  • હાલમાં સક્રીય વિકિસ્રોતના સભ્યો
  • ભવિષ્યમાં વિકિસ્રોત સાથે જોડાવવા માંગતા ભાષાપ્રેમી વ્યક્તિઓ
  • નોંધ: અર્ધ સહભાગ (e.g, પૂર્ણ બે દિવસ ભાગ ન લઈ શકનાર) શક્ય નથી.

વારંવાર પૂછાતા સવાલો

[ફેરફાર કરો]
  • શું રહેવાની વ્યવસ્થા છે ?
  • કાર્યશાળા માટે પસંદ કરેલા સ્થળથી બહારના સભ્યો માટે.
  • કાર્યશાળામાં આવવા પ્રવાસ ખર્ચ મળશે?
  • હા. ગુગલ ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. લિમિટેડ સભ્યોને આ સુવિધા મળશે.
  • શું હું મારા મિત્ર / ભાઈ (...) વગેરેને લાવી શકું?
  • કાર્યશાળા સમયે નહિ.

ગુગલ ફોર્મ

[ફેરફાર કરો]

ભાગ લેવા માટે ગુગલ ફોર્મ ભરશો. ફોર્મની લિંક મેળવવા સુશાંત સાવલા નો સંપર્ક કરશો.

જોડે શું લાવવું

[ફેરફાર કરો]
  • ગવર્નમેન્ટ આઈ.ડી કાર્ડ
  • લેપટોપ અને ચાર્જર (હોય તો). પાવર એક્સટેન્શન (હોય તો).
  • નોટબૂક, પેન, પેન્સિલ, સંચો, રબર.
  • મોબાઈલનું ચાર્જર.
  • કેમેરો (હોય તો).
  • વાઈફાઈ ડોંગલ (હોય તો) અથવા મોબાઈલ ઇન્ટરનેટ

ભાગ લેનાર સભ્યો

[ફેરફાર કરો]

હું હાજર રહીશ

[ફેરફાર કરો]
  1. વિજય ૨૦:૩૧, ૨૨ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]
  2. Gazal world (ચર્ચા) ૨૩:૪૩, ૨૬ મે ૨૦૨૨ (IST)[ઉત્તર]

ક્ષમાપના

[ફેરફાર કરો]


અહેવાલ

[ફેરફાર કરો]