શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)/પાઠ ૧ લો નમોક્કાર મંત્ર

વિકિસ્રોતમાંથી
શ્રી સામાયિક સૂત્ર (સ્થાનકવાસી)
પાઠ ૧ લો નમોક્કાર મંત્ર
ગણધરો
પાઠ ૨ જો ગુરુવંદના →


નમોત્થુણં સમણસ્સ ભગવઓ મહાવીરસ્સ

શ્રાવક સામાયિક સૂત્ર

પાઠ : પહેલો નમસ્કાર - સૂત્ર

નમો અરિહંતાણં [૧]- અરિહંત ભગવંતોને નમસ્કાર હો.
નમો સિદ્ધાણં- સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો
નમો આયરિયાણં- આચાર્ય ભગવંતોને નમસ્કાર હો.
નમો ઉવજ્ઝાયાણં- ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર હો.
નમો લોએ સવ્વ સાહૂણં- લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર હો

  1. “અરહંતાણં” શબ્દ નો પ્રયોગ આગમોમાં અનેક જગાએ જોવા મળે છે. ‘અરહંતાણં’ શબ્દ પ્રયોગ પણ ઉચિત જણાય છે.