શ્રેણી:દાસી જીવણ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે ૧૭૫૫)ના આ કવિ ભક્તિરસમાં સાહિત્ય રચતાં. તેમનું નામ જીવણદાસ હોવા છતાં તેઓ દાસી જીવણ તરીકે ઓળખાતા હતાં. તેઓ પ્રાયઃ પ્રભુવિરહનાં પદ-ભજન લખતાં હતા.

શ્રેણી "દાસી જીવણ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૩૦ પૈકીનાં નીચેનાં ૩૦ પાનાં છે.