સભ્યની ચર્ચા:Akash96
નવો વિષયAppearance
છેલ્લી ટીપ્પણી: Wikisource celebration JUNAGADH - Arrangement વિષય પર Ashok modhvadia વડે ૧૧ વર્ષ પહેલાં
Wikisource celebration JUNAGADH - Arrangement
[ફેરફાર કરો]જૂનાગઢ કાર્યક્રમ સંબંધે આમંત્રણ/આયોજન મેઇલ મોકલવા માટે તેમ જ હવે પછીનાં માહિતીના આદાન-પ્રદાન માટે કૃપયા આપનું મેઇલ એડ્ડ્રેસ તેમ જ મોબાઇલ નંબર નીચેના સરનામે મને મેઇલ કરશોજી. સઘળું આયોજન થઈ ગયું છે. વધુ વિગતો મેઇલ દ્વારા મળશે. ધન્યવાદ. અશોક મોઢવાડીયા (ashokmodhvadia at gmail.com) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૬, ૨૪ માર્ચ ૨૦૧૩ (IST)