સભ્યની ચર્ચા:MF-Warburg

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

One year Gujarati Wikisource[ફેરફાર કરો]

Thank you very much for your wishes,

  1. After getting the subdomain the activity ha become more speedy. It's like living in Rented home and living in Owned home. One might not be too keen to decorate the rented house, but when one has his or her on house he puts effort with all its will. When we got sudomain the page count was around 1000+ after one year it is 2300+. It was during this year when we uploaded 25 books, that with all typing as there is no OCR for Gujarati Language.
  2. the new domain address is easier to found by new users.
  3. I dont think so
  4. no, it is good only.

Thanks for contacting, Regards. --Sushant savla (talk) ૦૭:૪૮, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]

પ્રિય MF-Warburg, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)