સભ્યની ચર્ચા:Mayur parajiya soni

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પ્રિય Mayur parajiya soni, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૦૪:૪૮, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]

કાંટિયુ વરણ / ૧૩ તાંસળીયા ભાયુ[ફેરફાર કરો]

કાંટિયા વરણ કાટિંયુ વરણ એટલે અસલ યુગ ના ખમીર, રુપ તથા સંસ્કારો અને મર્દાનગી વારી અડીખમ અને કરડી જાતીઓ.. જેમા ૧ ક્ષત્રિય (ગરાસીયા /દરબાર) ૨ રજપુત ૩ કાઠી ૪ આહીર ૫ રબારી ૬ ભરવાડ ૭ ચારણ ૮ પરજીયા સોની ૯ બારોટ ૧૦ મેર ૧૧ સગર ૧૨ વાઘેર ૧૩ ખાંટ રાજપુત એમ તેર ગ્નાતી ઓનો સમાવેશ થતો.. કહેવાય છે કે વિદેશી શાસકો સામે રૈયત અને ધરતી ના રક્ષણ માટે આ લોકો એક થઇ ઘોડા પર ખડિયામાં ખાપણ ભેગુ લઇ મોતના મામલે નિકળી ગયેલા તે પરથી... તેમજ... મોગલો નો વિસ્તાર વધારવામાં કાંટાની માફક ખુંચતા હતા તે પરથી કાંટિયા વરણ કહેવાયા... વળી, તેઓની વચ્ચે ભાણા વેવાર હોવાથી તેરતાંહળીયા ભાઇઓ પણ કહેવાણા.. કાટિયા વરણ હીંગળાજ ( હાલ પાકીસ્તાન) પરસવા ( યાત્રા) એ જતા. આજે પણ મજબુત શરીર, બાંધાની સમાનતા તેઓની મુળ ઉત્પતિ ની ઐકય ગાથા રજુ કરે છે... આ પૈકી ૧ આહીર ૨ રબારી ૩ ભરવાડ ૪ ચારણ ૫ બારોટ ૬ મેર એ માલધારી વરણ ધાબળો રાખતા હોવાથી, અને રેહણીકરણી અને અણહારની ઘણી સમાનતા ના લીધે ધાબળીયા ભાઇઓ કહેવાય છે.....!

આવીજ એકતા ની જરૂર ફરી એક વાર છે Mayur parajiya soni (ચર્ચા) ૦૪:૫૩, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)[ઉત્તર]