લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Snehrashmi

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
(સભ્યની ચર્ચા:Vijay B. Barot થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: નવો પ્રકલ્પ વિષય પર Snehrashmi વડે ૨ મહિના પહેલાં
જૂની ચર્ચાઓ

દફતર (વર્ષ)


'૧૮, '૧૯, '૨૦, '૨૧, '૨૨

દ્વિરેફની વાતો – ભાગ બીજોનું પ્રુફરીડિંગ પુરું થયેલ છે

[ફેરફાર કરો]

હવે પછી કઈ નવી પરિયોજના શરૂ કરીશું તે જણાવશો.

આ સંદેશની નકલ મેં @ Meghdhanu ને પણ્ મોકલી છે. Amvaishnav (ચર્ચા) ૨૨:૨૬, ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ (IST)ઉત્તર

વાર્તાનું શાસ્ત્ર

[ફેરફાર કરો]
વાર્તાનું શાસ્ત્ર
આપની સુંદર આગેવાનીને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત કૃતિ વાર્તાનું શાસ્ત્ર ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સૌ મિત્રો વતી
પ્રતિબિંબ
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર ધૂમકેતુ રચિત નવલિકાસંગ્રહ પ્રતિબિંબ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

--Meghdhanu (ચર્ચા)

Last Few Days: WikiConference India 2026 Scholarship Applications

[ફેરફાર કરો]

Please help translate to your language

Dear Wikimedian,

We're happy to share that scholarship applications for WikiConference India 2026 are currently open and the deadline is just around the corner.

WikiConference India 2026 is the fourth edition of the national-level conference that brings together Wikimedians and stakeholders engaged in Indic-language Wikimedia projects and the broader open knowledge movement across India and South Asia. The conference will take place in Kochi, Kerala, from 4–6 September 2026.

  • Scholarship deadline: 15 April 2026, 11:59 PM IST

With only a few days left, we warmly encourage you to apply if you haven’t already and kindly request you to share this with your community and encourage others to apply.

For more information and regular updates, we encourage you to visit the conference Meta page.

Warm regards,
on behalf of the WikiConference India 2026 Organising Team

This message was sent with MediaWiki message delivery (ચર્ચા) on ૦૦:૦૦, ૧૨ એપ્રિલ ૨૦૨૬ (IST)ઉત્તર

રજકણ

[ફેરફાર કરો]
રજકણ
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર ધૂમકેતુ રચિત વિચાર કણિકા રજકણ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ સમુદાય વાતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. --Meghdhanu (ચર્ચા) ૦૭:૩૮, ૨૭ મે ૨૦૨૬ (IST) ઉત્તર

સુવર્ણરેખા

[ફેરફાર કરો]
સુવર્ણરેખા
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર લેખક ધૂમકેતુ રચિત ચિંતનકણિકા સુવર્ણરેખા નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

--Meghdhanu (ચર્ચા) ૨૦:૨૩, ૨ જુલાઇ ૨૦૨૬ (IST)ઉત્તર


સંસ્કારકથાઓ
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર ધૂમકેતુ રચિત સંસ્કારકથાઓનું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

નવો પ્રકલ્પ

[ફેરફાર કરો]

તેજબિંદુ પછી હવે નવી કઈ પરિયોજના લઈશું?

સુશાંતભાઈ મને 'સંસ્કાર કથાઓ' લેવી છે એમ જણાવેલ, પણ એ તો પુરી થઈ ગયેલ છે.

જેના પર તમે અમુક તૈયારી કરી ચુક્યા હો એવી ફાઈલ ક્યાંથી શોધવી એ શીખવાડશો તો હુ, તેને ખોળીને કામ્ શર્ કરી દઈ શકીશ.. Amvaishnav (ચર્ચા) ૨૧:૪૧, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)ઉત્તર

જી. હું એના પર જ કામ કરી રહ્યો છું. થોડા સમયમાં અપડેટ આપું. આભાર. સ્નેહરશ્મિ ૨૧:૪૭, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)ઉત્તર
@Amvaishnav, હવે પછીની આપણી પરિયોજના ગીતાંજલિ રહેશે. સ્નેહરશ્મિ ૨૨:૧૦, ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (IST)ઉત્તર
તેજબિંદુ
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર ધૂમકેતુ રચિત ગ્રંથમાળા તેજબિંદુ નું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ગીતાંજલિ
ભાઈ શ્રી સ્નેહરશ્મિ,
આપની આગેવાનીમાં વિકિસ્રોત પર રવિન્દ્રનાથ ટાગોરની નોબલ પુરસ્કાર વિજેતા કૃતિ ગીતાંજલિ ના ધુમકેતુ દ્વારા કરાયેલા ગુજરાતી ભાવાનુવાદનું વિકિસ્રોતીય સંસ્કરણ પૂર્ણ થઈ શક્યું છે. આપના સમય, શ્રમ અને સમર્પણ વિના આ કાર્ય શક્ય બન્યું ન હોત. ગુજરાતી ભાષાના આ અમૂલ્ય ગ્રંથને ઇન્ટરનેટ પર સર્વસુલભ બનાવવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ગુજરાતી વિકિસ્રોત સમુદાય વતી આપનો હૃદયપૂર્વક આભાર મનીએ છીએ.