સભ્યની ચર્ચા:Vijay Barot

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સ્વાગત[ફેરફાર કરો]

પ્રિય Vijay Barot, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૨૦:૧૫, ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ (IST)


ત્રિશંકુ[ફેરફાર કરો]

Indra prevents Trisanku from ascending to Heaven in physical form.jpg ત્રિશંકુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરરમણલાલ દેસાઈ રચિત કાવ્ય નવલકથા ત્રિશંકુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Ramanlal V Desai1.jpg

સમય, સંજોગ અને નિયતિના ત્રિભેટે ઊભેલા મધ્યમવર્ગના જીવન અને પાત્રોના જીવનવળાંકોની પૃષ્ઠભૂમિ પર ગૂંથાયેલી આ સામાજીક નવલને વિકિસ્ત્રોત પર મૂકવાના સહિયારા પ્રયાસોમાં સહભાગી થઈ શક્યાનો આનંદ. સાથે જ ગુજરાતી ભાષાના સમર્થ નવલકથાકાર શ્રી ર.વ.દેસાઈ સાથેનો પ્રથમપરિચય કેળવવામાં વિકિસ્ત્રોત માધ્યમ બન્યું તે બદલ પરિયોજનાના સંચાલક શ્રી સુશાંત સાવલાનો હ્રદયપૂર્વક આભાર.--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૧૦, ૮ માર્ચ ૨૦૧૯ (IST)

જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ[ફેરફાર કરો]

Gujarati Vishwakosh44.jpg જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરપ્રફુલ્લ રાવલ રચિત કાવ્ય ચરિત્રકથા જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
મારા નાનકડા યોગદાનની નોંધ લઈ પ્રોત્સાહિત કરવા બદલ પરિયોજના સંચાલક શ્રી સુશાંત સાવલાને ધન્યવાદ...--Vijay B. Barot (ચર્ચા) ૦૧:૨૮, ૮ માર્ચ ૨૦૧૯ (IST)

મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત[ફેરફાર કરો]

Manilal Dwivedi edited.jpg મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૦૭:૧૧, ૫ માર્ચ ૨૦૧૯ (IST)
મણિલાલના આત્મવૃત્તાંતમાં સ્ત્રી-પુરુષના આડ સંબંધોની વાતો આપણાં પછાત સમાજમાં પાશ્ચાત્ય વિચારોની છાંટ ધરાવતા તે સમયના સમાજની તાસીર રજૂ કરે છે. અલબત, આપણાં દેશ-સમાજમાં વ્યાભિચાર સંસ્કાર સંબંધે આલેખાયેલો છે. સ્ત્રીઓના પરપુરુષ સહવાસ બદલ તેમના માટે લેખકે રંડી - રાંડ જેવા શબ્દો પ્રયોજયા છે. જ્યારે પોતાના પરસ્ત્રીગમન માટે કુદરતી જાતીય આવેગોના શમન માટે જાતને રેઢી મૂકયાનું આલેખ્યું છે. જ્યાં સુધી મિત્ર પત્નીઓ અનુકૂળ હતી ત્યાં સુધી તેમની પ્રીતિપાત્ર અને પ્રેમ ઢોળવાના સ્થાન તરીકે આલેખી છે પરંતુ પાછોતરાં સંબંધમાં આવેલી કડવાશ બાદ તેમણે પણ હલકા શબ્દોથી જ આલેખી છે. વિષય તરફની એમની ઈચ્છાપૂર્તિ એકલ પક્ષે જ વ્યાભિચાર ના કહી શકાય....આમ છતાં તેમણે પોતાના ચરિત્રને જ વાચકની માનસ તુલા માં જોખાવા મૂકી બહુ મોટી નિર્ભીકતા અને નિખાલસતા તો દર્શાવી જ છે. મારા પ્રિય વાચનપ્રકાર તરીકે આત્મકથા હંમેશાં શિર્ષસ્થ રહી છે એ સંબંધે પણ .....આત્મવૃત્તાંતનું વાચન -ભૂલશુદ્ધિ- પ્રમાણિત કર્યાનું કામ મારા માટે ગમતાનો ગુલાલ કરવા જેવું રહ્યું. કદાચ વિકિસ્રોત પર કામ ન કરતો હોત તો આ પુસ્તક સુધી ક્યારેય પહોંચી શક્યો ન હોત...મારા કાર્ય સહયોગને બિરદાવવા બદલ પરિયોજના સંચાલક શ્રી અનંત રાઠોડ તથા સમગ્ર સહયોગી મિત્રોનો આભાર.--‌Vijay B. Barot (ચર્ચા) ૦૧:૨૧, ૮ માર્ચ ૨૦૧૯ (IST)

કચ્છનો કાર્તિકેય[ફેરફાર કરો]

CoA Kutch 1893.png કચ્છનો કાર્તિકેય
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલક્થા કચ્છનો કાર્તિકેય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

ખોડો ઙ[ફેરફાર કરો]

ઙ લખવા માટે n + g + a વાપરશો
ઙ્ લખવા માટે n + g + Space bar વાપરશો.
ઙ્‌મ લખવા n + g + ` + m + a વાપરશો અથવા
ઙ્મ્ આ અક્ષરમાં ઙ્ અને મ ને છૂટા પાડવા તે અક્ષર પર કર્સર રાખી ` ચિન્હ વાપરી છૂટો પાડી શકાશે.
--સુશાંત સાવલા (ચર્ચા) ૧૩:૪૦, ૪ એપ્રિલ ૨૦૧૯ (IST)

સુશાંતભાઇ ઘણો ઘણો આભાર. આપે અગાઉ n + g શિખવેલું પણ વાઙ્‌ગમયમાં ઙ્ લખ્યા પછી આવતા ને કારણે વાઙગમય અથવા વાઙ્ગમય લખાતું હતું. અત્રે આપ દ્વારા પૂરી પાડવામાં આવેલ પૂરક માહિતીથી તે સમસ્યાનો ઉકેલ મળી ગયો છે. આપે પૂરો રસ દાખવીને માર્ગદર્શન કર્યું એ બદલ ધન્યવાદ...--Vijay B. Barot (ચર્ચા) ૧૯:૩૪, ૪ એપ્રિલ ૨૦૧૯ (IST)

સાઠીના સાહિત્યનું દિગ્દર્શન[ફેરફાર કરો]

0003 Casa de Santos Dumont.JPG સાઠીના સાહિત્યનું દિગ્દર્શન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

કલાપી[ફેરફાર કરો]

Sursinhji Gohil Kalapi.jpg કલાપી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નવલરામ ત્રિવેદી રચિત વિવેચન કલાપી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

ગુજરાતી નાટ્યવિવેચન [ફેરફાર કરો]

Drama Masks1.svg ગુજરાતી નાટ્યવિવેચન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ રચિત વિવેચન ગુજરાતી નાટ્યવિવેચન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

સૌરાષ્ટ્રની રસધાર ૪[ફેરફાર કરો]

Villagers of Saurashtra (c. 1875).jpg સૌરાષ્ટ્રની રસધાર ૪
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ૪ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

સૌરાષ્ટ્રની રસધાર ૫[ફેરફાર કરો]

Golas or Hereditary Slaves of Kattiawar (9938197654).jpg સૌરાષ્ટ્રની રસધાર ૫
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ૫ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Community Insights Survey[ફેરફાર કરો]

RMaung (WMF) ૨૦:૦૪, ૯ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)

સમરાંગણ[ફેરફાર કરો]

Bhuchar mori stone memorial 07.jpg સમરાંગણ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા સમરાંગણ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

હીરાની ચમક[ફેરફાર કરો]

AEW diamond solo white.gif હીરાની ચમક
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ હીરાની ચમક ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

Indic Wikisource Proofreadthon[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય[ફેરફાર કરો]

Gujarati Vishwakosh44.jpg જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નટુભાઈ ઠક્કર રચિત મહાનિબંધ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

રસબિંદુ[ફેરફાર કરો]

Rain Drop, Drop Top.jpg રસબિંદુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત લઘુકથા સંગ્રહ રસબિંદુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Indic Wikisource Proofreadthon first prize[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Special Gold Barnstar.png Congratulations!!!
Dear Vijay Barot, the results of the Indic Wikisource Proofreadthon have been published.You won first place in this contest from your community. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest prize to your address. We assure that this information will be kept completely confidential. Please confirm here just below this message by notifying ( "I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 7 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K

"I have filled up the form. - Vijay Barot (ચર્ચા) ૧૯:૫૪, ૧૫ મે ૨૦૨૦ (IST)"

મહાન સાધ્વીઓ[ફેરફાર કરો]

StElisabethKošiceAltar.JPG મહાન સાધ્વીઓ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર રચિત ચરિત્રકથા સંગ્રહ મહાન સાધ્વીઓ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

Indic Wikisource Proofreadthon eGift Voucher[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

$1000 Amazon.com Giftcard.png Congratulations!!!
Dear Vijay Barot, As per Indic Wikisource Proofreadthon result, we have sent eGiftVoucher via E-mail provided us by you. Congratulations !!!

Please confirm here just below this message by notifying ("I have redeemed the eGift Voucher. - ~~~~") us, when you redeem the eGift Voucher.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K

I have redeemed the eGift Voucher. - Vijay Barot (ચર્ચા) ૨૨:૫૩, ૧૩ જૂન ૨૦૨૦ (IST)

ડાહ્યાભાઈ દેરાસરી કૃત "પૌરાણિક કથાકોષ" (૫ ભાગમાં)[ફેરફાર કરો]

પ્રિય વિજય. આ લિન્ક પર ડાહ્યાભાઈ દેરાસરી કૃત "પૌરાણિક કથાકોષ" ૫ ભાગમાં ઉપલબ્ધ છે. આ પુસ્તક ખૂબ જ ઉપયોગી અને માહિતીપ્રદ જણાય છે. બધા ભાગ સુશાંતની મદદથી ડાઉનલૉડ કરીને કૉમન્સ પર અપલૉડ કરશો. અને આગામી પરિયોજનામાં (અથવા પૂરક પરિયોજનામાં) આ કોષ લેવામાં આવે તો ઉત્તમ. આ પ્રકારનુ પુસ્તક આ પહેલા વિકિસ્ત્રોત પર લેવામાં નથી આવ્યું. આભાર. --Gazal world (ચર્ચા) ૦૪:૩૯, ૬ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)

Indic Wikisource Proofreadthon II 2020[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Wikisource-logo-with-text.svg

Dear Vijay Barot,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

Thank you for your participation and support[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Wikisource-logo-with-text.svg

Dear Vijay Barot,
Greetings!
It has been 15 days since Indic Wikisource Proofreadthon 2020 online proofreading contest has started and all 12 communities have been performing extremely well.
However, the 15 days contest comes to end on today, 15 November 2020 at 11.59 PM IST. We thank you for your contribution tirelessly for the last 15 days and we wish you continue the same in future events!

Apart from this contest end date, we will declare the final result on 20th November 2020. We are requesting you, please re-check your contribution once again. This extra-time will be for re-checking the whole contest for admin/reviewer. The contest admin/reviewer has a right revert any proofread/validation as per your language community standard. We accept and respect different language community and their different community proofreading standards. Each Indic Wikisource language community user (including admins or sysops) have the responsibility to maintain their quality of proofreading what they have set.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K