સભ્યની ચર્ચા:Snehrashmi/Archive4

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
જૂની ચર્ચાઓ

દફતર (વર્ષ)


'૧૮, '૧૯, '૨૦, '૨૧, '૨૨

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન[ફેરફાર કરો]

પ્રિય Snehrashmi, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

વિકિસ્રોત પર અખિલ ભારતીય પ્રૂફરીડેથોનનું વાર્ષિક આયોજન એ એક ઉમદા પહેલ છે. પ્રતિયોગિતાના નિયમો અને ગુણાંક પદ્ધતિ માટે ખાસ્સી ચર્ચા-વિચારણા ચાલી રહી છે. આ પૂર્વે પણ ગત પ્રતિયોગિતા દરમિયાન આ બાબત ચર્ચાનો વિષય રહ્યો હતો. આ સંદર્ભમાં આપણે સૌએ સૌ પ્રથમ એ સુનિશ્ચિત કરવાનું છે કે આ પ્રૂફરીડેથોનનું આયોજન કરવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે. નવા સભ્યોને વિકિસ્રોતના મંચ પર આકર્ષિત કરવા ? કે ખૂબ જ ટૂંકા ગાળામાં વિકિસ્રોત પર શક્ય તેટલું સાહિત્ય ઉમેરવું ? અને આ બધાની સમાંતરે આપણી સમક્ષ એક પડકાર એ પણ છે કે ગુણવત્તાનું એક નિયત સ્તર જાળવી રાખવું.
મારા મતે જો આપણે નવા આગંતુકોને વિકિસ્રોત પર જોડવા ઈચ્છીએ છીએ તો આપણે નિયમોમાં થોડી હળવાશ રાખવી પડશે. પ્રોત્સાહન માટે ઈનામો જરૂરી છે. (આમ છતાં, બાહ્ય આકર્ષણો ક્યારેય આંતરિક પ્રેરણાથી ઉપર જઈ શકતા નથી.)
હું વ્યક્તિગત રીતે એવો મત ધરાવું છું કે દેખીતી રીતે નહિ તો પણ, આપણે પ્રતિયોગિતાને બે ભાગમાં વહેંચીને જોવી પડશે. એક વિભાગ પ્રૂફરીડનું કામ કરે. જ્યારે બીજો વિભાગ, જે પ્રતિયોગિતા દરમિયાન ગુણવત્તાની ચિંતા કરે છે તે, વેલીડેશનનું કામ કરે. નવા સભ્યોનો ઉત્સાહ (તથા ઇનામ મેળવવાનો જોશ) અને અનુભવી સભ્યોના ગુણવત્તાલક્ષી સંપાદનો આ પ્રૂફરીડેથોનના આયોજન પાછળના આપણા ઉમદા લક્ષોને સંતુલિત કરે શકે છે.
ગુણવત્તા સંબંધી જે પણ પ્રશ્નોનો આપણે સામનો કરી રહ્યા છીએ તેનું સંપૂર્ણપણે નિરાકરણ વ્યવહારું રીતે શક્ય નથી. આપણે એ સમસ્યાઓની હાજરીમાં જ આપણા લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા પડશે. છેવટે તો એ યોગદાનકર્તાના ઉપર નિર્ભર છે કે તે પોતાને ગુણવત્તાના માપદંડથી તોલે છે કે માત્રાત્મક યોગદાનથી.
(વિશેષ નોંધ : * પૃષ્ઠ પ્રમાણિત કરવું એ વિકિસ્રોત પર ખૂબ જ જવાબદારી ભર્યું કામ છે આથી પૃષ્ઠ પ્રમાણિત કરવા માટેના ગુણ ૧ (એક) થી વધારી ૨ (બે) કરવા જોઈએ. * યોગદાન માટેનું વર્તમાન માળખું બરાબર છે.) --સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૦:૦૯, ૧૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
છેલ્લું પ્રયાણ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત પ્રવાસ કથા સંગ્રહ છેલ્લું પ્રયાણ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

સભાખંડમાં સંદેશ[ફેરફાર કરો]

મા. સ્નેહરશ્મિ, સભાખંડમાં મુકેલા આ સંદેશો જરા જોઈ જોજો અને સમયાનુકુળતા હોય તો તેમાં જોડાવા માટેની ટિપ્પણીની કરશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૯, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm[ફેરફાર કરો]

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઓનલાઇન મિટિંગ - વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝ[ફેરફાર કરો]

શ્રીમાન સ્નેહરશ્મિ, રવિવારે યોજાનારી ઓનલાઇન મિટિંગ માટે રસ દાખવવા બદલ આભાર. આ મિટિંગ ગુગલમિટ પર અગાઉ જણાવ્યા મુજબ રવિવારે બપોરે બારને વાગ્યે યોજાશે. તમે જોડાશો એવી અપેક્ષા.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૪, ૬ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Requests for comments : Indic wikisource community 2021[ફેરફાર કરો]

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities[ફેરફાર કરો]

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), ૧૨:૦૨, ૨૩ જુલાઇ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧[ફેરફાર કરો]

પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

Indic Wikisource Proofreadthon August 2021 - Result[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear Snehrashmi, the results of the Indic Wikisource Proofreadthon August 2021 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 10 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) ૦૦:૩૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)
Wikisource program officer, CIS-A2K

"I have filled up the form." - સ્નેહરશ્મિ (ચર્ચા) ૦૮:૫૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]
સ્વામી વિવેકાનંદ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ રચિત જીવન ચરિત્ર સ્વામી વિવેકાનંદ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)