સભ્યની ચર્ચા:Snehrashmi/Archive5

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી
જૂની ચર્ચાઓ

દફતર (વર્ષ)


'૧૮, '૧૯, '૨૦, '૨૧, '૨૨

અવિરત સથવારા માટે પ્રદાન પદક[ફેરફાર કરો]

બાર્નસ્ટાર

અવિરત સથવારા માટે બાર્નસ્ટાર
સ્નેહરશ્મિ,
ગુજરાતી વિકિસ્રોત પરના આપના અમૂલ્ય અને અવિરત ટેકાની કદરરૂપે વર્ષ ૨૦૨૨ના શુભારંભે આ વિકિપદક આપને પ્રસ્તુત કરતાં ખૂબજ આનંદ અનુભવું છું. આપના યોગદાનથી ગુજરાતી વિકિસ્રોત વધુ સમૃદ્ધ બન્યું છે. આપનું પ્રદાન દરેક વિકિસ્રોત સંપાદક માટે પ્રેરણાદાયી રહેશે. આભાર.
આપનો શુભચિંતક
સુશાંત
૨૨:૪૫, ૨ જાન્યુઆરી ૨૦૨૨ (IST)

--સુશાંત સાવલા (ચર્ચા) ૧૧:૫૦, ૨ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

શાળાજીવન દરમિયાન ગામમાં યોજાયેલા સત્સંગ મેળાવડામાં એક ભજન સાંભળેલું,

કોઈનો ભાર ન રાખે મોરારિ;
આપે વ્યાજ સહિત ગિરધારી.

આપના સ્નેહપદકથી વિશેષ બીજો કયો ચંદ્રક હોઈ શકે ! 🙏 --સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૧:૪૯, ૨ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨[ફેરફાર કરો]

પ્રિય વિકિસ્રોત સંપાદક,

ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

વિકિસ્રોતમાં યોગદાન બદલ[ફેરફાર કરો]

અવિરત યોગદાન ચંદ્રક
સાહિત્યપ્રેમ અને ભાષાની સેવા માટે તમારો ખુબ ખુબ આભાર.--Vyom25(ચર્ચા) ૨૨:૩૭, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
આભાર મિત્ર. વિકિસ્રોતના ગુજરાતી પ્રકલ્પને ઉભો કરવામાં તમે સૌ પાયાના પથ્થરોએ કરેલી જહેમતને પરિણામે જ આ શક્ય બન્યું છે. ખરેખર તો મારે તમારો આભાર માનવો જોઈએ. આપે થાબડેલી પીઠ મને અહીં યોગદાન માટે પીઠબળ પૂરું પાડશે. ધન્યવાદ.--સ્નેહરશ્મિ (ચર્ચા) ૨૩:૧૨, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]

જય માતાજી[ફેરફાર કરો]

જય માતાજી, આપનો કીઁમતિ સમય માથી બે મિનિટ અમોને ફાળવવા કૃપા કરશોજી ,,,,જોરાવર સિંહ ભાટી આપને પાયલાગુ

'જીવનદોરી' બેવડાઈ રહી હોય તેવું જણાય છે[ફેરફાર કરો]

Egypt-No Uddhark.pdfમાં 'જીવનદોરી' પાનાં #૩૬ અને #૬૬ પર બેવડાઈ રહી હોય તેવું જણાય છે. તેથી હાલ પુરતું તેના પર કામ બંધ કરી દેવું જોઈશે. --Amvaishnav (ચર્ચા) ૨૨:૦૦, ૭ માર્ચ ૨૦૨૨ (IST)[ઉત્તર]

@Amvaishnav: હું એ જ ચકાસી રહ્યો છું. મને લાગ્યું કે આ પાનાં મેં પહેલાં પ્રૂફરીડ કરેલાં છે. તો અહિં ફરીથી કેમ વેલીડેશન માટે આવે છે. તમારા સંદેશ માટે આભાર. પુસ્તકમાં પાના ક્રમ નથી એટેલે સીધો ખ્યાલ આવ્યો નહિ. ખેર, તમારા સૂચન મુજબ હાલ પુરતું ઈજીપ્તનો ઉદ્ધારક પુસ્તકનું કામ અટકાવી દઈએ છીએ. સ્નેહરશ્મિ ૨૨:૦૭, ૭ માર્ચ ૨૦૨૨ (IST)[ઉત્તર]

Indic Wikisource Proofread-a-thon March 2022 - Result[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear Snehrashmi, the results of the Indic Wikisource Proofreadthon March 2022 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 7 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) ૧૧:૨૯, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)
Wikisource program officer, CIS-A2K

"I have filled up the form. - સ્નેહરશ્મિ ૨૦:૪૨, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)"[ઉત્તર]

Feedback - Indic Wikisource Proofread-thon March 2022[ફેરફાર કરો]

Dear Snehrashmi,

Thanks for participating in the Indic Wikisource Proofread-thon March 2022. Please share your experience, obstacles and give your feedback in this below form about the same for improvements in future.

Google form for Your Feedback- Ckick here

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) ૧૧:૪૯, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)
Wikisource program officer, CIS-A2K

પૃષ્ઠ:Rasdhar 3 A.pdf/૧૩[ફેરફાર કરો]

નમસ્કાર સ્નેહરશ્મિ,

પાનાને પ્રમાણિત કરી આપશો. --Meghdhanu (ચર્ચા) ૨૧:૧૦, ૩૦ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું સ્નેહરશ્મિ ૧૮:૪૭, ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST)[ઉત્તર]

ત્રિવર્ષ ચંદ્રક[ફેરફાર કરો]

ત્રિવર્ષ ચંદ્રક
ત્રણ વર્ષથી આપ વિકિસ્ત્રોત સાથે જોડાઈ અવિરત યોગદાન આપી રહ્યા છો. આપનો હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૪, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)[ઉત્તર]

Indic Wikisource proofread-a-thon November 2022[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translate it

Dear Snehrashmi,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open[ફેરફાર કરો]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)[ઉત્તર]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize![ફેરફાર કરો]

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૫૧, ૧૮ નવેમ્બર ૨૦૨૨ (IST)[ઉત્તર]

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline[ફેરફાર કરો]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)[ઉત્તર]

On Behalf of, WCI 2023 Core organizing team.

Indic Wikisource proofread-a-thon November 2022 - Result[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear Snehrashmi, the results of the Indic Wikisource proofread-a-thon November 2022 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 10 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource program officer, CIS-A2K

"I have filled up the form. - સ્નેહરશ્મિ ૧૧:૦૮, ૯ ડિસેમ્બર ૨૦૨૨ (IST)"[ઉત્તર]

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022[ફેરફાર કરો]

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૪૧, ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)[ઉત્તર]

On Behalf of, WCI 2023 Organizing team