લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Meghdhanu

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: પિતામહ વિષય પર Meghdhanu વડે ૧ મહિના પહેલાં

સ્વાગત

[ફેરફાર કરો]

પ્રિય Meghdhanu, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૯:૪૫, ૨૧ જાન્યુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર

માબાપોને

[ફેરફાર કરો]
માબાપોને
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત ચિંતનાત્મક પુસ્તક માબાપોનેચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--વિજય બારોટ (ચર્ચા)

Egypt-No Uddhark.pdfમાં 'જીવનદોરી' પાનાં #૩૬ અને #૬૬ પર બેવડાઈ રહી હોય તેવું જણાય છે. તેથી હાલ પુરતું તેના પર કામ બંધ કરી દેવું જોઈશે--Amvaishnav (ચર્ચા) ૨૧:૫૦, ૭ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

'ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨'ની એક ત્વરિત સમીક્ષા

[ફેરફાર કરો]

૧ માર્ચથી શરૂ થયેલ 'ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨' ગઈ કાલે પુરી થઇ.

સ્પર્ધાની કેટલીક ઉપલબ્ધિઓ આ મુજબ ગણાવી શકાય

૧. વિજય બારોટ, અશોક વૈષ્ણવ,દીપકભાઇ, નિઝિલ શાહ, મીરા પરમાર અને 'મેઘધનુ' એમ છ મિત્રો સ્પર્ધામાં જોડાયાં, જે પણ એક નવી શરૂઆત છે.

૨. આ પૈકી વિજયભાઇ, અશોક વૈષ્ણવ અને 'મેઘધનુ' સક્રિય રહ્યા.

૩. આ ત્રણ સહસ્પર્ધકોએ બધું મળીને ૬૧૮ પાનાં Proofread કર્યાં અને ૫૮૬ પાનાં Validate કર્યાં. ૪. સામાન્ય સંજોગોમાં વિકિસ્ત્રોત પર જેટલું દરરોજ સરેરાશ કામ થાય છે તેની સરખામણીમાં આ કામ લગભગ છ મહિનાનાં કામ જેટલું થયું.

૫. આટલાં પાનાં, આટલી ઝડપથી Proofread માટે ઉપલ્બધ રહે એટલે વિજયભાઈએ એકલે હાથે લગભગ ૭૦૦ જેટલાં પાનાંનું OCR પણ કર્યું.

કેટલાક આકસ્મિક સંજોગોને કરણે આ સ્પર્ધામાં સુશાંત ભાઇ ભાગ ન લઈ શકય અનહીં તો હજુ ઘણું વધારે કામ થઈ શક્યું હોત.

અન્ય ભાષાઓ કરતાં હજુ આપણે ઘણું વધારે કામ કરવાનું છે એ વાત સ્વીકારતાંની સાથે આટલું જે કામ થયું છ એતે પણ સંતોષની વાત જણાય છે.

જોકે, આપણે આ શરૂઆતને હજુ ઘણી આગળ લઈ જઈ શકીએ તેમ છીએ. તે માટે વધારેમાં વધારે મિત્રોએ દરરોજના માત્ર અડધો કલાકનો સમય ફાળવવાની જરૂર છે.

વિકિસ્રોતનાં ભવિષ્યની ઉજ્જ્વળ સંભાવનાઓની શુભેચ્છાઓ સહ,

અશોક વૈષ્ણવ--Amvaishnav (ચર્ચા) ૦૯:૪૧, ૧૬ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

ભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ માર્ચ ૨૦૨૨

[ફેરફાર કરો]

પ્રિય વિકિસ્રોત સંપાદક,

વિકિસ્રોત પરિયોજના માટે ઓનલાઇન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી CIS-A2K ટીમ દ્વારા પહેલી માર્ચ ૨૦૨૨ થી ૧૫મી માર્ચ ૨૦૨૨ સુધી ભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ માર્ચ ૨૦૨૨ (પ્રૂફરીડેથોન)નું આયોજન કરવામાં આવ્યું હતું. સદર પ્રતિયોગિતામાં ગુજરાતી સમુદાય દ્વારા કુલ ૭ પુસ્તકોની ડિજીટલાઇજેશન માટે પસંદગી કરવામાં આવી હતી. નિયત સમય મર્યાદામાં, મર્યાદિત સંપાદકોની ઉપલબ્ધતા વચ્ચે પણ આપણે મહાદેવભાઈનું પૂર્વચરિત અને સાહિત્યને ઓવારેથી એમ બે પુસ્તકો પૂર્ણ કરી શક્યા છીએ તેનો આનંદ વ્યક્ત કરૂં છું. સાથે જ સંપાદન મહોત્સવમાં આપના સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન પાઠવું છું.

પરિયોજનાની પૂર્વ તૈયારીઓ કરી સુકાન સંભાળવા બદ્દલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. --Meghdhanu (ચર્ચા) ૧૯:૨૦, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર
મહાદેવભાઈનું પૂર્વચરિત
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નરહરિ પરીખ રચિત જીવનચરિત્ર મહાદેવભાઈનું પૂર્વચરિત ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (પત્રપેટી)

સાહિત્યને ઓવારેથી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શંકરલાલ શાસ્ત્રી રચિત રેખાચિત્ર સંગ્રહ સાહિત્યને ઓવારેથી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--વિજય બારોટ

Indic Wikisource Proofread-a-thon March 2022 - Result

[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear Meghdhanu, the results of the Indic Wikisource Proofreadthon March 2022 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 7 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) ૧૧:૨૯, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)
Wikisource program officer, CIS-A2K

I have filled up the form. - Meghdhanu (ચર્ચા) ૧૯:૧૭, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)ઉત્તર

Feedback - Indic Wikisource Proofread-thon March 2022

[ફેરફાર કરો]

Dear Meghdhanu,

Thanks for participating in the Indic Wikisource Proofread-thon March 2022. Please share your experience, obstacles and give your feedback in this below form about the same for improvements in future.

Google form for Your Feedback- Ckick here

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K) ૧૧:૪૯, ૧૮ માર્ચ ૨૦૨૨ (IST)
Wikisource program officer, CIS-A2K

ગ્રામોન્નતિ

[ફેરફાર કરો]
ગ્રામોન્નતિ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક રમણલાલ દેસાઈ રચિત લેખમાળા ગ્રામોન્નતિ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

વિજય ૨૧:૨૬, ૧૧ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

જેલ-ઑફિસની બારી

[ફેરફાર કરો]
જેલ-ઑફિસની બારી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલિકા સંગ્રહ જેલ-ઑફિસની બારી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

વિજય ૨૧:૨૮, ૧૧ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

અંગત વ્યસ્તતાના કારણે પરિયોજનાઓ પૂર્ણ કરવામાં વિલંબ થયો છે. આપના યોગદાન અંગેનું આ પ્રમાણપત્ર પાઠવવામાં પણ વિલંબ થયો છે, જેને દરગુજર કરશો. વિજય ૨૧:૩૩, ૧૧ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો

[ફેરફાર કરો]
રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--વિજય બારોટ (talk)

વિજય ૧૨:૪૩, ૧૯ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

પરિયોજનાના સફળ સંચાલન બદ્દ્લ આપને પણખૂબ ખૂબ અભિનંદન. --Meghdhanu (ચર્ચા) ૧૨:૫૧, ૧૯ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

ગ્રહાષ્ટક વત્તા એક

[ફેરફાર કરો]
ગ્રહાષ્ટક વત્તા એક
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા સંગ્રહ "ગ્રહાષ્ટક વત્તા એક" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --વિજય (પત્રપેટી)

વિજય ૨૧:૧૨, ૧૨ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

આપને પણ ખૂબ ખૂબ અભિનંદન --Meghdhanu (ચર્ચા) ૨૧:૨૫, ૧૨ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

મોત્સાર્ટ અને બીથોવન

[ફેરફાર કરો]
મોત્સાર્ટ અને બીથોવન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર અમિતાભ મડિયા રચિત રેખાચિત્ર (મોનોગ્રાફ) મોત્સાર્ટ અને બીથોવન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૨:૦૦, ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર

નવીન સભ્ય ચંદ્રક

[ફેરફાર કરો]
નવીન સભ્ય ચંદ્રક
આપ વિકિસ્ત્રોત સાથે જોડાઈ અવિરત યોગદાન આપી રહ્યા છો. આપનો હૃદયપૂર્વક આભાર. ;) --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૪, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

વેળા વેળાની છાંયડી

[ફેરફાર કરો]
વેળા વેળાની છાંયડી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા વેળા વેળાની છાંયડી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૩:૧૩, ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

@Snehrashmi:,પરિયોજનાના સુંદર સંચાલન બદ્દલ આપને ખૂબ ખૂબ અભિનંદન. --Meghdhanu (ચર્ચા) ૦૭:૩૬, ૨૮ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

ભારતીય વિકિસ્રોત સંપાદન ઉત્સવ નવેમ્બર ૨૦૨૨

[ફેરફાર કરો]

નમસ્તે સંપાદકશ્રી, વિકિસ્રોત પર આગામી ૧૪ નવેમ્બરથી ૩૦ નવેમ્બરના સમયગાળા દરમિયાન વર્ષ ૨૦૨૨ની દ્વિતીય પ્ર્ર્રૂફરીડેથોન માટે આપશ્રી દ્વારા દર્શાવેલામાં આવેલા રસ અને ઉત્સાહ માટે અમે આપના આભારી છીએ. આ સાથે જ પ્રૂફરીડેથોન દરમિયાન પ્ર્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની સૂચિ આપશ્રી નીચેની કડી પરથી મેળવી શકશો. સ્પર્ધા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો આપ મારા ચર્ચા પાના પર સંદેશ મૂકી શકો છો. આભાર

સ્નેહરશ્મિ ૨૧:૩૫, ૧૨ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

[ફેરફાર કરો]

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (ચર્ચા) ૧૬:૫૪, ૧૬ નવેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

[ફેરફાર કરો]

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

On Behalf of, WCI 2023 Core organizing team.

Indic Wikisource proofread-a-thon November 2022 - Result

[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Congratulations!!!
Dear Meghdhanu, the results of the Indic Wikisource proofread-a-thon November 2022 have been published. Kindly visit the project page for your position. Congratulations !!!

The Centre for Internet & Society (CIS-A2K) will need to fill out the required information in this Google form to send the contest awards to your address. We assure you that this information will be kept completely confidential.

Please confirm here just below this message by notifying ("I have filled up the form. - ~~~~") us, when you filled up this form. You are requested to complete this form within 10 days.

Thank you for your contribution to Wikisource. Hopefully, Wikisource will continue to enrich your active constructive editing in the future.

Thanks for your contribution
Jayanta (CIS-A2K)
Wikisource program officer, CIS-A2K

I have filled up the form. - Meghdhanu (ચર્ચા) ૦૭:૦૦, ૭ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ

[ફેરફાર કરો]
અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક પુસ્તક અમદાવાદના મિલમજુરોની લડતનો ઇતિહાસ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૭:૨૧, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

@સ્નેહરશ્મિ પરિયોજનાનું સફળ સંચાલન કરી, પૂર્ણતા સુધી પહોંચાડવા બદ્દલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. --Meghdhanu (ચર્ચા) ૨૧:૪૨, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

મહાત્માજીની વાતો

[ફેરફાર કરો]
મહાત્માજીની વાતો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહાત્મા ગાંધી રચિત આધ્યાત્મિક વાર્તા સંગ્રહ મહાત્માજીની વાતો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૭:૨૮, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

@સ્નેહરશ્મિ પરિયોજનાનું સફળ સંચાલન કરી, પૂર્ણતા સુધી પહોંચાડવા બદ્દલ આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. --Meghdhanu (ચર્ચા) ૨૧:૪૨, ૨૮ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર

સાહિત્ય અને ચિંતન

[ફેરફાર કરો]
સાહિત્ય અને ચિંતન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત લેખ સંગ્રહ સાહિત્ય અને ચિંતન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૨:૪૭, ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (IST)ઉત્તર

સરદાર પટેલ ભાગ-૨

[ફેરફાર કરો]

કેમ છો! આશા છે આપ કુશળ હશો. વર્તમાન પરિયોજના, સરદાર પટેલ ભાગ-૨ના બે ટ્રાન્સ્ક્લુઝન પેજ (સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો અને સરદાર વલ્લભભાઈ ભાગ બીજો) અસ્તિત્વમાં છે તો એક હટાવી દેશો. જો પુસ્તકનું શીર્ષક પહેલા ભાગ સાથે સુમેળ ધરાવતું હોય તો બહેતર. આપ જેમ ઉચિત સમજો તેમ આ વિષયને ધ્યાને લેશો. સ્નેહરશ્મિ ૨૦:૪૨, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

ધ્યાન દોરવા બદ્દલ આભાર. બે માંથી એક પૃષ્ઠ હટાવવા માટે નામાંકિત કર્યું છે. --Meghdhanu (ચર્ચા) ૨૦:૪૭, ૨ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

Post OCR link

[ફેરફાર કરો]

Here is where you can find the script for Auto-running_header https://it.wikisource.org/wiki/MediaWiki:Gadget-RegexMenuFramework.js OrbiliusMagister (ચર્ચા) ૦૯:૩૭, ૧૬ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

દેશી રાજ્યોનો પ્રશ્ન

[ફેરફાર કરો]
દેશી રાજ્યોનો પ્રશ્ન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક મોહનદાસ કરમચંદ ગાંધી રચિત તવારીખ સંગ્રહ દેશી રાજ્યોનો પ્રશ્ન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૦:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

@સ્નેહરશ્મિ, પરિયોજનાના સફળ સંચાલન બદ્દલ આપને ખૂબ ખૂબ અભિનંદન --Meghdhanu (ચર્ચા) ૦૫:૪૪, ૧૧ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

નેતાજીના સાથીદારો

[ફેરફાર કરો]
નેતાજીના સાથીદારો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ રચિત ચરિત્રકથા નેતાજીના સાથીદારો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૩:૨૨, ૧૭ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર

આભાર ટેસ્ટ

[ફેરફાર કરો]
લીલુડી ધરતી
પ્રિય Meghdhanu,

આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનિલાલ મડિયા રચિત નવલકથા લીલુડી ધરતી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્ત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.


સ્નેહરશ્મિ ૧૧:૪૮, ૨૨ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર

પિતામહ

[ફેરફાર કરો]
પિતામહ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર પ્રહલાદ બ્રહ્મભટ્ટ રચિત ચરિત્ર નવલ પિતામહ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૦૯:૨૪, ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર

@સ્નેહરશ્મિ, પરિયોજનાના સુંદર સંચાલન બદ્દલ આપને ખૂબ ખૂબ ધન્ય વાદ --Meghdhanu (ચર્ચા) ૧૫:૨૨, ૧૯ ઓક્ટોબર ૨૦૨૪ (IST)ઉત્તર