સભ્ય:ભાવેશ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

ભાવેશ મહેતા : ગુજરાતી ભાષા માટે ખુબજ પ્રેમ છે. તેના પ્રચાર માટે કામ કરવાની ઝંખના છે. હું ગુજરાતી માધ્યમમાં ભણેલો છું. મેકેનિકલ ઇંજીનીયર છું. આજના સમયમાં માતા પિતા માતૃભાષામાં બાળકને ભણાવે તે માટે કામ કરું છું. જો બાળકને બાળપણ માણવા ન મળે તો આગળ જતા તેના ગંભીર પરિણામ જોવા મળે છે.શા માટે વડિલો પોતાના સપનાં પુરા કરવા બાળકોનું બાળપણ છિનવે છે ? ભણતર તો માતૃભાષામાં જ હોવું જોઇએ.