સભ્યની ચર્ચા:ભાવેશ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

પ્રિય ભાવેશ, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૦૯:૧૭, ૭ એપ્રિલ ૨૦૧૩ (IST)

કુસુમમાળા[ફેરફાર કરો]

Flower Garlands for Dipavali garnishing.jpg કુસુમમાળા
આપના સુંદર સહકારને કારણે કુસુમમાળા પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ગલગોટાની કુસુમમાળા આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)
નવા કાર્ય ' મંગળ પ્રભાત " માં જોડાવા માટે શું કરું ?
ભાવેશભાઈ, મુખ્ય પૃષ્ઠમાં ઉઅપ્ર ક્રીમ રંગની પટીમાં " સાંપ્રત સહકાર્ય પરિયોજના: કંકાવટી અને મંગળપ્રભાત - લેખક: ઝવેરચંદ મેઘાણી અને ગાંધીજી. આ સહકાર્યમાં આપ પણ જોડાઓ" જેવા અક્ષરો લખ્યા છે તેમાં "આપ પણ જોડાઓ" આ અક્ષરો પર ક્લિક કરી તમે મંગળપ્રભાતના ચર્ચા પાને જઈ જોડાઈ શકો છો. --Sushant savla (talk) ૧૩:૦૧, ૨૧ એપ્રિલ ૨૦૧૩ (IST)

ગામડાંની વહારે[ફેરફાર કરો]

An Indian village.png ગામડાંની વહારે
આપના સુંદર સહકારને કારણે ગામડાંની વહારે પૂરક પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ભારતીય ગામડાંનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૦૭:૫૯, ૩ મે ૨૦૧૩ (IST)