લખાણ પર જાઓ

સભ્ય:Gazal world/sandbox1

વિકિસ્રોતમાંથી
મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર), વિક્રમ વજીર (બનાસકાંઠા), પરિક્ષીત જોશી (અમદાવાદ), દિપક ભટ્ટ (અમદાવાદ), જયેશ ગોહેલ (અમદાવાદ), સઈદ શેખ (અમદાવાદ) અને સુશાંતભાઈ સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૪ માર્ચ ૨૦૧૯ (IST)

મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૪ માર્ચ ૨૦૧૯ (IST)