સભ્ય:KartikMistry

વિકિસ્રોતમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


કાર્તિક મિસ્ત્રી
૧૨૭.૦.૦.૧ જેવી કોઇ જગ્યા નથી!
Kartik Mistry at DevCamp.JPG

મારા વિશે

ફ્રી અને ઓપનસોર્સ ડેવલોપર, ડેબિયન ડેવલોપર, ગુજરાતી બ્લોગર, ફોન્ટ ફિક્સર અને સરેરાશ સારો માણસ :)

મારું યોગદાન

હું કેટલાક ફ્રી (મુક્ત) અને ઓપનસોર્સ સોફ્ટવેરમાં યોગદાન આપું છું. તેમાં મુખ્યત્વે લિનક્સ છે. કેડીઇ, ટક્સપેઇન્ટ, મિડિઆવિકિ જેવાં પ્રોજેક્ટ્સ હું ભાષાંતર પણ કરી રહ્યો છું. વિકિપીડિઆમાં મારો મુખ્ય ધ્યેય ગુજરાતી વિકિપીડિઆને જીવંત રાખવાનો, નવાં સભ્યોને ખેંચી લાવવાનો અને નાની-મોટી સાફસફાઇ (જેવી કે, જંક એડિટ્સ, જાહેર-ખબર વગેરે દૂર કરવી) કરવાનો છે.

Contact me

મારી ચર્ચા,
મારો બ્લોગ
ઇમેલ: કાર્તિક.મિસ્ત્રી@જીમેલ.કોમ

નોંધ:

  • આ મારું અંગત સભ્ય ખાતું છે. વિકિમિડીઆ ફાઉન્ડેશનના કામો-કાર્યો સાથે અહીં કોઇ સંબંધ નથી.