લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:KartikMistry

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિસ્રોતમાંથી
છેલ્લી ટીપ્પણી: Changes to charinsert gadget વિષય પર KartikMistry વડે ૧ વર્ષ પહેલાં

પ્રિય KartikMistry, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--Sushant savla (talk) ૦૭:૧૮, ૨૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

સ્વાગત

[ફેરફાર કરો]

કાર્તિકભાઈ, બે ત્રણ દિવસ પરે આપના વિકિસ્રોત પરના એડિટ જોયા. ખૂબ આનંદ થયો. ફરીક એક વખત આપનું સ્વાગત. --Sushant savla (talk) ૦૭:૨૦, ૨૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર! --KartikMistry (talk) ૧૧:૦૩, ૨૩ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
તમારી બન્નેની ત્યાં હાજરીની આવકાર નોંધ લેવાની બાકી રહી ગ ઇ છે, તે બદલ ક્ષમા પ્રાર્થના. આમ મોડું , પણ વેલ કમ, તમને બન્નેને.

વિકિસ્ત્રોત પર ગુજરાતી પુસ્તકોને પીડીએફ તરીકે ડાઉનલોડ કરવા અંગે મેં બહુ પહેલાં પણ ધવલ વ્યાસ વગેરેને કહ્યું હતું. એ જરૂરથી મુશ્કેલ તો હશે જ, પણ તમે સૌ ટેકીઝ જો તેની પાછળ પડી જાઓ તો તે થઇને રહેશેશે એટલો તો વિશ્વાસ મને મારા વિશ્વાસ પર છે.--Amvaishnav (talk) ૧૦:૪૪, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પરિયોજના વ્યવસ્થાપન

[ફેરફાર કરો]

સ્રોત પર ચડાવવા કોઈ પુસ્તક આપને ચઢાવવું હોય અને તેનું વ્યવસ્થાપન સંભાળવાની ઈચ્છા હોય તો જણાવશો. --Sushant savla (talk) ૨૧:૫૯, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

ચોક્કસ. આપણી પાસે કોપીરાઇટ-ફ્રી હોય એવા પુસ્તકોની યાદી છે? --123.236.10.60 ૨૨:૧૨, ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર
વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય પર આ યાદી છે જેને આપ વધારી શકો છો. --Sushant savla (talk) ૦૭:૨૩, ૩૦ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

translator તરીકે નામ

[ફેરફાર કરો]

શ્રી કાર્તિકભાઈ, નમસ્કાર. આપનું યોગદાન ગુજરાતી વિકિમાં વર્તમાન સમયમાં સરાહનીય રહ્યું છે. આપણી માતૃભાષા માટે આપ આ જ રીતે કાર્ય કરતા રહેશો એવી શુભેચ્છા ! વધુમાં મારો જેલનો અનુભવ/અનુભવ બીજો : તે ઉપર વિચાર લેખમાં આપે translator તરીકે પોતાનું નામ દાખલ કર્યું છે. આ સમજવામાં ભૂલ થઈ લાગે છે, કેમ કે જે લેખ કે પુસ્તક ગુજરાતી સિવાયની કોઈપણ ભાષામાં લખાયું હોય, તેનો અનુવાદ અહીં વિકિસોર્સ પર આપણે પોતે જ કરીએ તો જ translator તરીકે આપણું નામ લખી શકાય, નહીંતર એ ખાનું ખાલી છોડી દેવાનું હોય છે. હા, અન્ય વ્યક્તિ દ્વારા થયેલા અનુવાદનો લેખ કોપીરાઈટથી મુક્ત હોય તો અહીં લખી translator તરીકે જે તે અનુવાદ કરનારનું નામ અહીં દાખલ કરી શકાય. આપ જરૂરી કાર્ય કરી આ નામ સુધારી લેશો. આભાર સહ--સતિષ પટેલ (talk) ૧૨:૨૮, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ઓહ. ભારે ભૂલ થઇ ગઇ સતિષભાઇ :) હા. સુધારી લઉં છું. --KartikMistry (talk) ૧૨:૪૬, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
આ દરેક જગ્યાએ સુધારી લેવામાં આવ્યું છે. આભાર, સતિષભાઇ! --KartikMistry (talk) ૧૯:૧૭, ૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
ત્વરિત ઉત્તર-સુધારા બદલ આપને પણ ધન્યવાદ તેમ જ આભાર.--સતિષ પટેલ (talk) ૧૧:૫૭, ૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પ્રકરણ ૧૩ સેજકજી

[ફેરફાર કરો]

કાર્તિકભાઈ આ પ્રકરણ ના કેટલાંક પાનાં અવાચ્ય છે માટે તેને છોડી ને બાકીનું ટાઈપ કરી નાખશો. અન્ય પુસ્તક મળતાં આ પ્રકરણ પૂરું કરી લેશું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૩, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

ચોક્કસ --KartikMistry (talk) ૧૨:૦૫, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

રસિકવલ્લભ

[ફેરફાર કરો]
ચિત્ર:SDIM2052-Krishna-Udaipur-x3f.png
રસિકવલ્લભ
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રસિકવલ્લભ પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રસિકવલ્લભ શ્રી કૃષ્ણનું નિર્મળ ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. રસિકવલ્લભ શ્રી કૃષ્ણ આપના આપના જીવનમાં આધ્યાત્મિક રસિકતા જગાવે એ જ પ્રાર્થના. આભાર.--sushant (talk) ૨૧:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સરસ્વતીચંદ્ર ભાગ ૪

[ફેરફાર કરો]
સરસ્વતીચંદ્ર ભાગ ૪
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૩" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

Indic Wikisource Proofreadthon II 2020

[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translating it

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

[ફેરફાર કરો]

પ્રિય KartikMistry, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

[ફેરફાર કરો]

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧

[ફેરફાર કરો]

પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨

[ફેરફાર કરો]

પ્રિય વિકિસ્રોત સંપાદક,

ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

Indic Wikisource proofread-a-thon November 2022

[ફેરફાર કરો]

Sorry for writing this message in English - feel free to help us translate it

Dear KartikMistry,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

Need your input on a policy impacting gadgets and UserJS

[ફેરફાર કરો]

Dear interface administrator,

This is Samuel from the Security team and I hope my message finds you well.

There is an ongoing discussion on a proposed policy governing the use of external resources in gadgets and UserJS. The proposed Third-party resources policy aims at making the UserJS and Gadgets landscape a bit safer by encouraging best practices around external resources. After an initial non-public conversation with a small number of interface admins and staff, we've launched a much larger, public consultation to get a wider pool of feedback for improving the policy proposal. Based on the ideas received so far, the proposed policy now includes some of the risks related to user scripts and gadgets loading third-party resources, best practices for gadgets and UserJS developers, and exemptions requirements such as code transparency and inspectability.

As an interface administrator, your feedback and suggestions are warmly welcome until July 17, 2023 on the policy talk page.

Have a great day!

Samuel (WMF), on behalf of the Foundation's Security team ૦૪:૩૨, ૮ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

Changes to charinsert gadget

[ફેરફાર કરો]

The following changes need to be made to MediaWiki:Gadget-charinsert.css

/*  _____________________________________________________________________________
 * |                                                                             |
 * |                    === WARNING: GLOBAL GADGET FILE ===                      |
 * |                  Changes to this page affect many users.                    |
 * | Please discuss changes on talk page or on [[w:WT:Gadget]] before editing.   |
 * |_____________________________________________________________________________|
 *
 */
div#editpage-specialchars {
	display: block;
    position: sticky;
    margin-top: 0.50em;
	border: 1px solid #c0c0c0;
	padding: 0.33em;
    top: 0;
    z-index: 100;
    background: #fff;
}

Sohom Datta (ચર્ચા) ૧૦:૧૬, ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર

 Done -- કાર્તિક ચર્ચા ૧૧:૦૩, ૧૭ ઓગસ્ટ ૨૦૨૩ (IST)ઉત્તર