સભ્ય:Sushant savla/sandbox

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

PDF, ePUB અને Mobi[ફેરફાર કરો]

આજકાલના વિકસી રહેલે તકનીકને પરિણામે ટૅબ, કિંડલ, મોબાઈલ ફોન આદિના સાધનો લોકોને સુગમ બન્યા છે અને તેમના આગમનથી વાંચનની પદ્ધતિઓ અને સાધનોમાં પણ બદલવ આવ્યો છે. જો આપણું સાહિત્ય નવા આગમનો સાથે તાલમેલ ન મેળવે તો કદાચ તે લાયબ્રેરી અને તેના પુસ્તકો સુધી જ સિમિત રહી જાય. સાહિત્યના પુસ્તકો વધુ પ્રાપ્ય અને વાંચવામાં સરળ બને તે હેતુ થી વિકિસ્રોત પરના પુસ્તકોને PDF, ePUB અને Mobi જેવા સંસ્કરણોમાં ઉપલબ્ધ કરાવવાની ચર્ચા વિકિસ્રોત મીટ-અપમાં થઈ હતી.

આ સંબધે મુખપૃષ્ઠ પર તાજી કૃતિઓ અને પુસ્તક સૂચિમાં PDF, ePUB અને Mobi જેવા સંસ્કરણોમાં પુસ્તક ડાઉનલોડ કરવાનો પ્રસ્તાવ છે, એક ઉદાહરણ તાજી કૃતિમાં "ત્રિશંકુ" પિસ્તક આગળ મુકેલું છે. આ વિષે આપના વિચારો જણાવશો.

મતદાન[ફેરફાર કરો]

સહમત[ફેરફાર કરો]

અસહમત[ફેરફાર કરો]

Old[ફેરફાર કરો]

ગુજરાતના ગરવા સંતો : સંત દેવીદાસ, સંત મેકરણ અને જેસલ-તોરલના જીવન-ચરિત્રો ધરાવતું, ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તક "પુરાતન જ્યોત" વાંચો તમારા મોબાઈલ પર....

https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%A8_%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4

આ પુસ્તક ગુજરાતી વિકિસ્રોત - https://gu.wikisource.org પર ઉપલબ્ધ છે. ગુજરાતી વિકિસ્રોત એક ઓનલાઈન ફ્રી પુસ્તકાલય છે. જેમાં કોપીરઈટ ફ્રી સાહિત્ય પ્રકાશનો મળી રહે છે. અત્યારે તેમાં ૧૦૦ જેટલા પુસ્તકો ઉપલબ્ધ છે.

ગુજરાતી સાહિત્ય સરળતાથી ડિજિટલ માધ્યમમાં ઉપલબ્ધ કરાવવાના સેવા-સહકાર્યમાં આપ પણ જોડાઈ શકો છો. વધુ માહિતી https://gu.wikisource.org અથવા આ ગ્રુપના સભ્ય 7738182800 - સુશાંત સાવલા નો સંપર્ક કરી શકશો.તમારા ખાતામાં OCR બટન સક્રીય કેમ કરશો?[ફેરફાર કરો]

  1. સભ્ય:(તમારું સભ્ય નામ)/common.js નામે એક પાનું તૈયાર કરો. (દા.ત. સભ્ય:Sushant_savla/common.js)
  2. આ પાના પર નીચે આપેલ કમાન્ડ કોપી કરો.
  3. mw.loader.load('//meta.wikimedia.org/w/index.php?title=User:Indic-TechCom/Script/IndicOCR.
  4. પાનું સાચવો
  5. હવે એડિટ મોડમાં એક રંગબેરંગી, આવું Iconocr.png બટન દેખાશે. તે વાપરી OCR કરી શકાશે.