સર્જક:ઉમાશંકર જોશી

વિકિસ્રોતમાંથી
જન્મ ૨૧ જુલાઇ 1911, ૭ જુલાઇ 1911
બામણા (તા. ભિલોડા)
મૃત્યુ ૧૯ ડિસેમ્બર 1988
મુંબઈ
વ્યવસાય રાજકારણી, કવિ, લેખક
ભાષા ગુજરાતી ભાષા, હિંદી
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, ભારતીય અધિરાજ્ય
મુખ્ય પુરસ્કારો રણજિતરામ સુવર્ણચંદ્રક, જ્ઞાનપીઠ એવોર્ડ, સાહિત્ય અકાદમી પુરસ્કાર

ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને ૧૯૬૭માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા. તેઓએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.

લેખો[ફેરફાર કરો]