સર્જક:કવિ દાદ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દાદુદાન પ્રતાપદાન ગઢવી
જન્મ 1940
મૃત્યુ ૨૬ એપ્રિલ 2021
વ્યવસાય કવિ
રાષ્ટ્રીયતા ભારત
મુખ્ય પુરસ્કારો પદ્મશ્રી (સાહિત્ય માટે)

દાદુદાન પ્રતાપદાન ગઢવી, (૧૧ સપ્ટેમ્બર ૧૯૪૦ - ૨૬ એપ્રિલ ૨૦૨૧) જેઓ કવિ દાદ તરીકે પણ જાણીતા હતા ગુજરાતી કવિ અને ગુજરાત, ભારતના લોક ગાયક હતા. ૨૦૨૧માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયો હતો.