લખાણ પર જાઓ

સર્જક:કેશવલાલ ભટ્ટ

વિકિસ્રોતમાંથી
જન્મ 1851
મૃત્યુ 1896
ભાષા ગુજરાતી ભાષા
નોંધનીય કાર્ય દીનાનાથની ઢાળો


પૂર્ણ નામ : કેશવ હરિરામ ભટ્ટ

જન્મ ૧૮૫૧ અવસાન ૧૮૯૬

કવિના હયાતીકાળ દરમ્યાન તેમણે લખેલ કૃતિઓ પ્રસિદ્ધ થઈ નહિ. તેમના અવસાન બાદ તેમના ભત્રીજાએ ૧૮૯૭માં તેમનો કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ કરેલો અને ૧૯૧૫ સુધીમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી હતી.

કેશવલાલ ભટ્ટની કૃતિઓ

[ફેરફાર કરો]