સર્જક:પ્રીતમ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Nuvola apps ksig.png
જન્મ 1718
મૃત્યુ 1798

પ્રીતમ કે પ્રીતમદાસ એક ભક્ત કવિ હતા. તેઓ ૧૮ મી સદી દરમ્યાન થઈ ગયાં. તેમનો જન્મ ૧૭૧૮ અને અવસાન ૧૭૯૮માં થયેલું મનાય છે.

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ ઉદેરત્ન તરીકે થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - પ્રીતમ