સર્જક:વલ્લભ ભટ્ટ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જન્મ અમદાવાદ
વ્યવસાય કવિ

આ કવિ તેમની ગરબીઓની રચના માટે પ્રખ્યાત છે. તેઓ ૧૮મી સદીમાં થઈ ગયાં

દલપતરામ દ્વારા રચિત લેખ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસમાં તેમનો ઉલ્લેખ થયો છે.

અન્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી કવિયોનો ઈતિહાસ - વલ્લભ ભટ્ટ