લખાણ પર જાઓ

સર્જક:ચુનીલાલ મડિયા

વિકિસ્રોતમાંથી
જન્મ ૧૨ ઓગસ્ટ 1922
ધોરાજી
મૃત્યુ ૯ ડિસેમ્બર 1968
અમદાવાદ
વ્યવસાય સર્જક
ભાષા ગુજરાતી ભાષા
રાષ્ટ્રીયતા ભારત, બ્રિટીશ ભારત, ભારતીય અધિરાજ્ય
નોંધનીય કાર્ય સધરા જેસંગનો સાળો, કમાઉ દીકરો, લીલુડી ધરતી, વ્યાજનો વારસ
મુખ્ય પુરસ્કારો રણજિતરામ સુવર્ણચંદ્રક

ચુનીલાલ કાળિદાસ મડિયા (૧૨ ઓગસ્ટ ૧૯૨૨ - ૨૯ ડિસેમ્બર ૧૯૬૮) (ઉપનામો: અખો રૂપેરો, કુલેન્દુ, વક્રગતિ, વિરંચી) ગુજરાતી નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક અને કવિ.

ચુનીલાલ મડિયાનાં પુસ્તકો

૦ નવલકથા


પાવક જ્વાળા

ઇંધણ ઓછાં પડ્યાં

વેળાવેળાની છાંયડી



પ્રીતવછોયાં

શેવાળનાં શતદલ

કુમકુમ અને આશકા

સધરાના સાળાનો સાળો

સધરા જેસંગનો સાળો


ઇન્દ્રધનુનો આઠમો રંગ

આલા ધાધલનું ઝીંઝાવદર

૦ નાટક

રંગદા

વિષવિમોચન

રક્ત તિલક

હું ને મારી વહુ

શૂન્યશેષ

રામલો રોબિનહુડ

નાટ્યમંજરી

૦ કવિતા

સૉનેટ

૦ સંપાદન'

શ્રેષ્ઠ નાટિકાઓ

નટીશૂન્ય નાટકો

આંતરરાષ્ટ્રીય એકાંકીઓ

૦ નાટ્યવિષયક

નાટક ભજવતાં પહેલાં

૦ પ્રવાસ

જય ગિરનાર

૦ નવલિકા

ઘૂઘવતાં પૂર
ગામડું બોલે છે
પદ્મજા
રૂપ–અરૂપ
ચંપો અને કેળ
શરણાઈનો સૂર
તેજ અને તિમિર
અંતઃસ્ત્રોતા
જેકબ સર્કલ, સાત રસ્તા
ક્ષણાર્ધ
ગોરજ
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
મડિયાની ગ્રામકથાઓ
મડિયાની હાસ્યકથાઓ
મડિયા વાર્તાવૈભવ
મારી વાર્તાઓ
ક્ષત-વિક્ષત
૦ ચરિત્ર વિદ્યાપ્રેમી ફાર્બસ
એન્ટન ચેખોવ
૦ નિબંધ
ચોપાટીને બાંકડેથી
છીંડુ ખોળતાં (છપાશે)
૦ વિવેચન
ગ્રંથગરિમા
વાર્તાવિમર્શ
શાહમૃગ-સુવર્ણમૃગ
કથાલોક
ગુજરાતી સાહિત્યમાં ડોકિયું
૦ અનુવાદ
શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ
કાળજાં કોરાણાં
ફેરફુદરડી