લખાણ પર જાઓ

આરોગ્યની ચાવી/વિષય સૂચિ

વિકિસ્રોતમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પ્રકાશકનું નિવેદન આરોગ્યની ચાવી
વિષય સૂચિ
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રાસ્તાવિક →



વિષયસૂચિ

ભાગ પહેલો

૧. શરીર

  • તંદુરસ્ત શરીર
  • રોગી-મલ્લ શરીર
  • દશ ઈંદ્રિય ઉપર શરીરનો વહેવાર
  • અગિયારમી ઇંદ્રીય
  • શરીર - જગતનો નમૂનો

  • ઇંદ્રિયોની સુખાકારીનો આધાર
  • અપચો, બંધકોષ
  • શરીરનો ઉપયોગ
  • આત્માનું મંદિર
  • મળમૂત્રની ખાણ
  • સેવાધર્મ અર્થે શરીર

૨. હવા

  • હવા
  • પ્રાણવાયુ
  • ઘર કેવાં જોઈએ?
  • મોઢેથી હવા લેવી
  • નાકથી હવા લેવી
  • પ્રાણાયમ
  • નાકની સફાઈ

  • નાક્માં પાણી ચડાવવું
  • ખુલ્લામાં સૂવું
  • કેવી રીતે ઓઢવું?
  • રાતનો પહેરવેશ
  • દિવસનો પહેરવેશ
  • આસપાસની હવા
  • જગ્યાની પસંદગી

૩. પાણી

  • પાણી
  • કેટલું પ્રવાહી લેવું જોઈએ
  • કયું પાણી લેવું?
  • નદીઓ તથા તળાવોનાં પાણી

  • પાણી અને આરોગ્ય
  • ઉકાળેલું પાણી
  • ધર્મ અને પાણી
  • ગાળેલું પાણી
  • ગળણું કેવું જોઈએ?

૪. ખોરાક

  • મનુષ્યનો નિર્વાહ
  • ખોરાક કેટલી જાતના ?
  • માંસાહર કયો?

  • દૂધ કયા આહારમાં?
  • સજીવ ઈંડા
  • નિર્જીવ ઈંડા

  • દૂધ અને નિર્જીવ ઈંડા (એક જાત)
  • આહારમાં દાક્તરી મત
  • મનુષ્ય શાકાહારી જ
  • સૂકાં , લીલા ફળ
  • શરીરને દૂધ, દહીં, માખણની જરૂર
  • દૂધ છોડ્યાથી શરીરને થયેલું નુકશાન
  • દૂધ ન લેવાનું વ્રત
  • બકરીનું દૂધ
  • વ્રતનો આત્મા હણાયો
  • દૂધની અનિવાર્ય જરૂર
  • દૂધમાં ઊતરતા ગુણો
  • રોગી પશુ
  • નીરોગી દેખાતાં રોગી પશુ
  • ઉકાળેલું દૂધ લેવું
  • કતલ થયેલા પશુઓ
  • મનુષ્યની મોટી ચિંતા
  • યુક્તાહાર
  • મનુષ્ય શરીરને શાની જરૂર?
  • સ્નાયુ બાંધનાર દ્રવ્યો
  • માંસ અને દૂધ
  • સેપરેટ દૂધ
  • દૂધનો ગુણ
  • ઘઉં, બાજરો, ચાવલ વગેરે અનાજ
  • એક જાતના ગુણોવાળાં અનાજો સાથે લેવાં વર્જ્ય છે
  • હોજરી ઉપર પડતો બોજો
  • અનાજોનો રાજા ઘઉં

  • ભૂસીવાળો આટો
  • ભૂસીના ગુણ
  • ચાવલનું ઉપરનું પડ
  • ચાવલ કેટલી હદે ખાંડવા?
  • ચાવલમાં ઈયળ પડવાનું કારાણ
  • ચાવલની ભૂસી કીમતી વસ્તુ
  • ચાવલની રોટલી
  • દાળશાકમાં બોળેલી રોટલી
  • ચાવીને ખાવાના ફાયદા
  • કઠોળ
  • દાળ વિનાનો ખોરાક
  • દૂધ અને દાળ કોને માટે
  • દાળ ભારે ખોરાક
  • માંસાહાર અને દાળ
  • અંકુર ફૂટેલું કઠોળ
  • શાક અને ફળ
  • હિંદની સભ્યતાને ડાધ
  • દેહાતીઓ અને લીલોતરી
  • જમીન વપરાશના કાયદા અને ફળઝાડ
  • પત્તીભાજી
  • સ્ટાર્ચવાળા શાક
  • અનાજની કોટિનાં શાક
  • કાચાં વાપરવા જોઈતાં શાક
  • મોસમના ફળો
  • ફળ ક્યારે ખાવાં?
  • કેળાં, દૂધ, ભાજી સંપૂર્ણ ખોરાક
  • ખોરાકમાં ચીકણા પદાર્થ
  • ઘી, તેલ
  • માણસે કેટલું ઘી લેવું જોઈએ?

  • તલ, કોપરાં, મગફળીનાં તેલ
  • બજારનાં ઘી-તેલ
  • ગોળખાંડ
  • ગળપણ કેટલું લેવું જોઈએ?
  • મીઠાઈ
  • મીઠાઈ ખાવી એ ચોરી
  • તળેલી વસ્તુઓ
  • પૂરી, લાડુ વગેરે
  • અંગ્રેજો અને આપણો ખોરાક
  • ભૂખ અને સ્વાદ

  • કેટલું અને કેટલી વખત ખાવું?
  • ઔષધરૂપ ખોરાક
  • રસમાં સ્વાદ
  • હોજરી શું માંગે છે?
  • માતા, પિતા અને સંતાન
  • ગર્ભાધાન પછી આહારની અસર
  • બુદ્ધિજીવીનો ખોરાક
  • નિમક અને લીંબુ
  • કેટલી વાર ખાવું?

૫. મસાલા

  • નિમક
  • રાંધવાથી ક્ષારોનો નાશ
  • મસાલાની અનાવશ્યકતા
  • મરચા, મરી,રાઇ, મેથી વગેરે

  • ઔષધરૂપે મસાલા
  • બગડેલ જીભ
  • મરચાંથી મૃત્યુ
  • મસાલા અને હબસી
  • મસાલા અને અંગ્રેજો

૬. ચા, કૉફી, કોકો

  • ચા, કૉફી, કોકો
  • ચા અને ચીન
  • ચા અને પાણીની પરીક્ષા
  • ચા બનાવવાની રીત
  • દોષિત ચા
  • ચામાં ટૅનિન

  • હોજરી ઉપર ટૅનિનની અસર
  • ચા અને રોગો
  • ચાને બદલે મધ અને લીંબુ
  • ચા અને કૉફી અથવા કોકો
  • ચા, કૉફી, કોકોનો ત્યાગ
  • ચાને બદલે ભાજીઓનો ઉકાળો

૭. માદક પદાર્થો

  • માદક પદાર્થો
  • તાડી, એરક, દારૂ
  • શરાબી મનુષ્ય
  • મદિરા અને મર્યાદા
  • પ્રમાણસરનું માદક પીણું.
  • તાડી અને પારસીઓ

  • તાડી-ખોરાક
  • મનુષ્યના ખોરાકમાં તાડીનું સ્થાન
  • ખજૂરીનો શુદ્ધ રસ-નીરો
  • નીરાથી દસ્ત સાફ
  • નીરો-ખોરાક
  • ચાને બદલે નીરો

  • નીરાનો ગોળ
  • નીરો અને માદકતા
  • તાડગોળાનું ગળપણ
  • ગરીબો માટે સસ્તો ગોળ
  • તાડગોળમાંથી સાકર
  • નીરાની સાકરના ગુણ
  • ગોળ અને સાકર
  • સ્વાભાવિક સ્થિતિમાં ખોરાકના ગુણ
  • શરાબની બદી

  • ગિરમીટિયા અને શરાબ
  • આફ્રિકાનો શરાબનો કાયદો
  • શરાબ અને હબસીઓ
  • શરાબ અને અંગ્રેજો
  • એક શરાબી અંગ્રેજ
  • શરાબ અને રાજાઓ
  • શરાબ અને ધનિક યુવકો
  • શરાબથી શરીરની, મનની અને બુદ્ધિની હાનિ

૮. અફીણ

  • અફીણ
  • શરાબ અને અફીણ
  • અફીણથી જડતા
  • અફીણની અસરના ફળ
  • ઓરિસા, આસામમાં અફીણ
  • અફીણ અને ચીન
  • અફીણનએએ લત અને પાપ

  • અફીણની લડાઈ
  • હિંદનું અફીણ અને ચીન
  • અંગ્રેજો અને અફીણનો વેપાર
  • મહેસૂલ અને અફીણ
  • ઇંગ્લંડમાં અફીણનો વિરોધ
  • ઔષધિરૂપે અફીણા
  • અફીણ વ્યસન અને દવા
  • અફીણ - ઝેર

૯. તમાકુ

  • તમાકુ
  • જગત અને તમાકુ
  • ટૉલ્સટૉય અને તમાકુ
  • તમાકુ અને પાડોશીઓ
  • તમાકુ અને રેલની સફર
  • તમાકુના ધુમાડાની બીજા ઉપર અસર
  • તમાકુ અને થૂંકવું
  • તમાકુની સૂક્ષ્મ લાગણી ઉપર અસર

  • તમાકુ અને બદબો
  • તમાકુનો કેફ
  • તમાકુ અને ખૂન
  • તમાકુ ફૂંકવી, સૂંઘવી, ચાવવી
  • જરદો ગંદી વસ્તુ
  • તમાકુ વિશે કહેવત
  • તમાકુ અને ઘરની દીવાલો
  • છીંકણી અને કપડાં
  • તમાકુ ગંદુ વ્યસન

૧૦. બ્રહ્મચર્ય

  • બ્રહ્મચર્ય
  • સંયમ અને બ્રહ્મ
  • બ્રહ્મચર્યની સામાન્ય વ્યાખ્યા
  • બ્રહ્મચર્ય અને ઈંદ્રિયનિગ્રહ
  • બ્રહ્મચારી અને ક્રોધ
  • કહેવાતા બ્રહ્મચારી
  • બ્રહ્મચર્ય અને સામાન્ય નિયમ
  • વીર્યસંગ્રહ અને સ્ત્રીસંગ
  • બ્રહ્મચર્ય અને સ્ત્રીસંગમાં રસ
  • જનનેંદ્રિય પર જીત
  • બ્રહ્મચારીનો પ્રભાવ
  • બ્રહ્મચર્ય અને સ્ત્રીસ્પર્શ
  • બ્રહ્મચારી અને સ્ત્રીપુરુષનો ભેદ
  • બ્રહ્મચારી અને સ્વેચ્છાચાર
  • બ્રહ્મચર્ય અને ખૂબસૂરતીના ખ્યાલ
  • બ્રહ્મચર્ય અને આચાર
  • બ્રહ્મચારીની જનનેંદ્રિય
  • બ્રહ્મચારી અને નપુસંકતા
  • નપુંસકના રસ
  • નપુંસકતા ઊર્ધ્વગામી
  • જવ્વલે જ મળતા બ્રહ્મચારી
  • બ્રહ્મચર્ય અને ગાંધીજી
  • બ્રહ્મચર્ય અને ગાંધીજીના પ્રયોગો
  • બ્રહ્મચર્ય અને વીર્યરક્ષા
  • વીર્યની શક્તિ
  • વીર્ય અને ભોગ
  • વીર્યનો ઉપયોગ
  • વિવાહ અને સ્ત્રી-પુરુષ
  • વિવાહિતો બ્રહ્મચારી
  • સ્ત્રી-સંગ કર્તવ્ય

  • સામાન્ય અનુભવ અને પ્રગતિ
  • ભૌતિકને તે જ આત્મિકને
  • સ્ત્રી-પુરુષ અને પશુઓ
  • સાહસિકોની શોધ સંયમધર્મ
  • સંયમધર્મના પ્રયોગો
  • વીર્યસંગ્રહ સ્વાભાવિક વસ્તુ
  • વીર્ય અને ખોરાક
  • અલ્પાહારી મજબૂત
  • બ્રહ્મચારી અને ઘડપણ
  • બ્રહ્મચારીની બુદ્ધિ
  • બ્રહ્મચર્યમાં ન્યૂનતા
  • વીર્યસંગ્રહમાં આરોગ્યની ચાવી
  • વીર્યસંગ્રહના નિયમો
  • વિકાર અને વિચાર
  • વીર્યસંગ્રહ અને જપ
  • વિચાર, વાચા, વાચન
  • તોળીને બોલવું
  • વિષય પોષતું સહિત્ય
  • વિકાર અને નિદ્રા
  • વીર્યસંગ્રહમાં ગણિતને સ્થાન
  • વિકાર અને ધંધા
  • શરીર શ્રમ અને નિદ્રા
  • વેગે ફરવું ઉત્તમ કસરત
  • ફરવાના નિયમો
  • વિકાર અને આળસ
  • ઇંદ્રિયોના યોગ્ય ઉપયોગની અસર
  • આહાર અને આકાર
  • સ્વાદ અને ઇંદ્રિયજિતપણું
  • શરીર અને આહાર

  • પુરુષની સ્ત્રી પ્રત્યેની દ્રષ્ટિ ૩૩
  • સ્ત્રીની પુરુષ પ્રત્યે દ્રષ્ટિ ૩૩
  • બ્રહ્મચર્યમાં રસ ૩૩
  • બ્રહ્મચર્ય માટે ધગશ ૩૩
  • કૃત્રિમ ઉપાયો ૩૩
  • પ્રજોત્પત્તિના બોજાની ભ્રમણા ૩૩

  • સંયમધર્મનો લોપ ૩૪
  • 'नीतिनाशने मार्गे' વાંચવાની ભલામણ ૩૪
  • કૃત્રિમ ઉપાયોથી દૂર રહેવું ૩૪
  • સાચો દંપતીપ્રેમ ૩૪
  • ત્યાગનો આરંભ ૩૪


ભાગ બીજો

૧. પૃથ્વી એટલે માટી ૩૫-૩૮

  • નૈસર્ગિક ઉપચાર ૩૫
  • ડૉ પ્રાણજીવન મહેતા ૩૫
  • બંધકોષ ૩૫
  • ફ્રૂટ સૉલ્ટ ૩૫
  • લોહ (ડાયલાઈઝ્ડ) ૩૫
  • નક્સવામિકા ૩૫
  • દવાઓ ઉપર અવિશ્વાસ ૩૫
  • ફરવાની કસરત ૩૬
  • જુસ્ટનું रिटर्न टु नेचर ૩૬
  • માટીના ઉપચાર ૩૬
  • માટીના ઉપચાર અને બંધકોષ ૩૬
  • માટીના પોલ્ટીસ ૩૬
  • એરંડિયાનો જુલાબ ૩૬
  • માટીની લોપરીનું માપ ૩૬
  • સર્પદંશ અને માટી ૩૬
  • માટી અને માથું દુખવું ૩૬
  • માટી અને ફોડા ૩૭
  • માટી અને પરમૅંંગેનેટનું પાણી ૩૭

  • માટી અને ભમરીનો ડંખ ૩૭
  • માટી અને વીંછીનો ડંખ ૩૭
  • સેવાગ્રામમાં વીંછી ૩૭
  • માટી અને તાવ ૩૭
  • માટી અને ટાઈફૉઈડ ૩૭
  • સેવાગ્રામમાં ટાઈફૉઈડ ૩૭
  • માટી અને ઍન્ટીફ્લોજિસ્ટીન ૩૭
  • માટી અને સરસિયું તેલ ૩૭
  • માટીને શુદ્ધ કરવાની રીત ૩૭
  • માટીની જાત ૩૭
  • માટી અને સુગંધ ૩૭
  • માટી અને શહેરો ૩૭
  • માટી અને ચીકાશ ૩૭
  • માટી અને ખાતર ૩૭
  • માટીને શેકવી ૩૭
  • માટીનો ફરી ફરીને ઉપયોગ ૩૭
  • માટી જમનાની ૩૭
  • માટી અને દસ્ત ૩૭


૨. પાણી ૩૯-૪૬

  • ક્યુને અને આંધ્ર ૩૯
  • ક્યુને અને કટીસ્નાન ૩૯
  • ક્યુને અને ઘર્ષણસ્નાન ૩૯

  • ટબનું માપ ૩૯
  • પાણી ઠારવા બરફનો ઉપયોગ ૩૯
  • પાણી અને પંખો ૩૯

  • ટબ અને ભીંત
  • પાણીમાં બેસવાની રીત
  • ઘર્ષણ કેવી રીતે કરવું?
  • સ્નાન અને તાવ
  • સ્નાન ક્યારે લેવાય?
  • સ્નાન અને બંધકોષ
  • સ્નાન અને અજીર્ણ
  • સ્નાન પછી ચાલવું
  • સ્નાન અને સન્નિપાત
  • ક્યુને અને બીમારીનાં કારણો
  • કટીસ્નાન અને તાવ
  • નૈસર્ગિક ઉપચારો અને દાક્તરો
  • મનુષ્ય અને નમ્રતા
  • નૈસર્ગિક ઉપચારો અને અણઘડો
  • પાણી અને માથું દુખવું
  • ઘર્ષણસ્નાન અને જનનેંદ્રિય
  • જનનેંદ્રિય અને અદ્ભુતતા
  • ઘર્ષણસ્નાનની રીત
  • ઘર્ષણસ્નાન, ટબ અને લોટો
  • જનનેંદ્રિય અને સફાઈ
  • જનનેંદ્રિયની સફાઈ અને બ્રહ્મચર્ય
  • જનનેંદ્રિય અને વીર્ય સ્ત્રાવ

  • ચાદરસ્નાન અને નિદ્રા
  • ચાદરસ્નાન કેવી રીતે લેવાય?
  • ચાદરસ્નાન અને દર્દીની નિદ્રા
  • ચાદરસ્નાન અને ન્યુમોનિયા
  • ચાદરસ્નાન અને ટાઈફૉઈડ
  • ચાદરસ્નાન અને અળાઈ, શીળસ
  • ચાદરસ્નાન અને શીતળા , અછબડા
  • ચાદરસ્નાનવાળી ચાદરની સફાઈ
  • બરફ અને લોહીનું ફરવું
  • ગરમ પાણીના ઉપયોગ
  • ગરમ પાણી અને સોજો
  • ગરમ પાણી અને કાનનું દર્દ
  • આયોડિન
  • ગરમ પાણી અને વીંછીનો ડંખ
  • ગરમ પાણી અને ટાઢ
  • ગરમ પાણી વરાળરૂપે
  • વરાળ અને સંધિવા
  • વરાળ લેવાની રીત
  • વરાળ અને અંગાર
  • ગરમ પાણી અને વસાણાં
  • વરાળ અને કળતર
  • વરાળ અને સળેખમ


૩. આકાશ

  • આકાશ અને આપણે
  • આકાશ અને આરોગ્ય
  • આકાશ અને ઈશ્વર
  • આકાશ અને આદર્શ
  • શરીર અને ભોગ
  • આકાશ અને સ્વચ્છતા

  • આકાશ અને સાદાઈ
  • આકાશ અને આરોગ્ય
  • આકાશ અને સૂવાનું સ્થાન
  • આકાશ અને નિદ્રા
  • આકાશ અને આહાર
  • આકાશ અને ઉપવાસ

૪. તેજ

  • તેજ અને મનુષ્ય
  • સૂર્ય અને સ્નાન
  • સૂર્ય અને ભૂખ

  • સૂર્ય અને રોગો
  • સૂર્ય અને માટી અથવા કેળનાં પાંદડાં

૫. વાયુ-હવા

પહેલા ભાગનું બીજું પ્રકરણ જુઓ.