ચર્ચા:આરોગ્યની ચાવી/વિષય સૂચિ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આભાર[ફેરફાર કરો]

આજે ગાંધીજીના આ પુસ્તક આરોગ્યની ચાવીનું લેખન પૂર્ણ થયું છે. મહર્ષિભાઈ અને અશોકભાઈ આપનો આ કાર્યમાં સુંદર સહાર સાંપડ્યો છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હવે ઝટપટ પ્રૂગ રીડિંગ કરી દઈશ જેથી નવી પરિયોજના પર હવે કાર્ય કરી શકાય. --Sushant savla (talk) ૨૨:૧૨, ૧૮ જૂન ૨૦૧૨ (IST)