ચર્ચા:આરોગ્યની ચાવી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હજી ભદ્રંભદ્રમાં ટાઈપિંગ બાકી છે. તે પરિયોજના ચાલુ છે જ. મારી પાસેના પ્રકરણ પૂરાં થયાં અને અન્ય કોઈ પ્રકરણ ઉપલબ્ધ નહોતાં અને થોડો સમય હોવાથી મેં વચ્ચે નીજી રીતે ગાંધીજીનું આ નવું નાનકડું પુસ્તક હાથમાં લીધું છે. જો આપ કોઈ મિત્રોને જોડાવવું હોય તો મને જણાવશો. આ મેં નીજી ધોરણે ઉપાડ્યું હોવાથી આની જાહેર ઘોષણા નથી કરી. --Sushant savla (talk) ૧૩:૪૮, ૨૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ભાઇ, હું થોડો સહકાર આપવા પ્રયત્ન કરીશ. મારી પાસે આ પુસ્તક કદાચ અહિં પડ્યું છે. જોઇને જણાવું કે કયું પ્રકરણ વધુ અનુકુળ રહેશે... પણ આપની વિષયવસ્તુની પસંદગી ખુબ ગમી.... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૮:૩૨, ૨૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
આભાર. તમને જે જેમ જેવડું ફાવે તેમ. સ્વાગતમ્ --Sushant savla (talk) ૨૦:૦૯, ૨૯ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ભાઇ આખો કબાટ વીખી નાખ્યો પણ લાગે છે કે ભારતમાં જ આ પુસ્તક ભુલાઇ ગયું હશે. માફ કરશો પણ મને એમ કે મારી પાસે જ પડ્યું છે. આપ સ્કેન કરી ને એકાદ પ્રકરણ મોકલશો? સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૫૨, ૩૧ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]
ભલે, ચોક્કસ મોકલી આપીશ.--Sushant savla (talk) ૨૧:૨૪, ૩૧ મે ૨૦૧૨ (IST)ઉત્તર[ઉત્તર]

ભૂલશુદ્ધિ અનુક્રમણિકા[ફેરફાર કરો]


ભાગ પહેલો
ભાગ બીજો