કલ્યાણિકા/સૂચિ

વિકિસ્રોતમાંથી
← ટિપ્પણ કલ્યાણિકા
સૂચિ
અરદેશર ખબરદાર



સૂચિ

(પ્રથમ પંક્તિઓની)

પૃષ્ઠ
અખંડ એક ધાર અજબ કે વહી રહી
અમે રે પાગલ પ્રભુપ્રેમના ... ... ...
આઘાં આઘાં તે ઊડે આભલાં .. ૮૭
આવે આવે આછાં તેજ ને વિલાય ... ... ૧૩૧
આવોને, સંતો ! આવે, સાહેબના એલિયા રે...
એમ વિના નથી આરે રે ... ... ૧૧૩
કમળતલાવડીએ ઊભો છે હંસલો ૩૪
કેમ પામું રે કેમ પામું મારા નાથના દિદાર .... ૧૨
કેમ રમાડું મનમાં, હરિ! તને ... ૪૪
કેવી તે તારી ઉતારી આ માધુરી ... ૫૭
ક્યાં જઈ મુખ એનું ખળું રે ... ૧૬
ક્યાં જઈ શોધું તારું સત્ય સકળ સંસારમાં રે ૧૮
છૂટી રે ગયા હે દેવ છૂટી રે ગયા ... ... ૩૯
જગની જોગનિયાં રે મારી ... .. ૫૨
જરી આવી આવીને કંઈ જાય રે ... ૧૦૩
જા રે પ્રભુ ! આ તારું જગત નથી રે જોઈતું... ૨૨
જીવ સોદાગર! કરી લે સદે પુણતણે સંસારમાં ૬૭
તારા ઘા પર ઘા મને મારી રહ્યા . . ૬૧
તારા મનને છે માયાની લગની રે ... ૪૬
તારાં અંધારાં આ તે કેવાં રે... ... ૯૭
તારાં સ્વર્ગને શું કરું, નાથ હે . ૨૫
તારી તે મહેર, મારા માલિક! છે કેવી રે ૧૨૩
તારું આપ્યું હું લઈને શું કરું ૧૨૫
તારું નાવ આ ચાલ્યું જાય ... ૩૭
તારે વેગ યાં સાધુ, નાથ હે દુઃખનાં દાઝયાં દિલ તે કે... ૮૦
દુઃખનાં દાઝ્યાં દિલ તે દાઝે ૬૩
દૂધે ભરી છે તલાવડી ... ૨૯
ધ્રૂછ ધ્રૂજી જળે ને ઝગઝગે .. ૧૦૭
નાથ! જ્યાં જ્યાં હું જોઉં ત્યાં તું જ રે ૧૧૯
નાથ ! મને એક જ તારી એથ ... ૮૨
નાથ હે ! ભરભર લઉં આનંદ ... ૧૨૧
નેણાં માં વસી મારે સાહેબ ટમકે રે ... ૧૪
પ્રભુ! તારાં તેડાં તે આવશે ક્યારે ૧૨૯
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ. ૪૦
પ્રાણ! હવે તું છે. અંધારી... ૧૦૫
બાપુ! ન તારાથી કર્મ કે ન્યારાં ૭૬
બાબા ! છોડ કર્મની છાયા .. ૭૪
મન મારું કેમ વાળું રે ... ૪૨
મનવા ! છોડ બધી તુજ માયા ૪૮
મારા આત્માને સગે તું નાથ ! સાહ્ય રે ૧૦
મારા માલિકને દરબાર રે ... ... ૯૫
મારાં નેતનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો... અર્પણ
મારાં પાપે આ અંતર મેલું થયું ... .... ૬૫
મારી આ થાળ સ્વીકારે, કૃપાધન ... ....
મારે લાખ લાખ આંખના પ્રકાશ, હે નાથજી... ૩૨
મારે રાજ ઊભે આવી દ્વારે... ... ૧૧૭
રાખમાં જળે છે અંગારા, રે ભાઈ ... ૩૬
રે પ્રભુ! કેમ તને બતલાવું.. ૯૦
રે મન ! કાં રહે એકલરંગી ... ૭૮
વચન તું કેમ ભૂલે રે ૫૯
વહાલાં! મીઠી મીઠી વાગે દૂર કે ઘંટડી ... ૧૩૩
વિલસે વિશ્વલીલા વસંતે ૧૨૭
શું સામે આવે અંધારાં ... ૯૯
સંત જીવે રે સંત છે જીવન જગત કાજ આપ ૭૨
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ૨૦
સંતો ! અણદીઠાં દીઠાં આજ રે ૧૦૯
સંતો ! કોણ અગમ સમજાવે .. ૯૩
સેવા કરે રે લોકદેવની ... ૬૯
હદ બેહદ હું તે ઊંડું આકાશે રે ૧૧૫
હું તો આવું કરી કાલ કાલ રે ... ૫૦