લખાણ પર જાઓ

કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/ઉત્તરા (પહેલી)

વિકિસ્રોતમાંથી
← શૃગાલમાતા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
ઉત્તરા (પહેલી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
મંડપદાયિકા →


२४–उत्तरा

નું જીવનચરિત્ર થેરી તિષ્યા (જુઓ પૃષ્ઠ ૯૪)ને મળતું છે. એણે પોતાની ગાથામાં લખ્યું છે કે, “મન, વચન અને કર્મને મેં સાધનાદ્વારા સંયમમાં રાખ્યાં છે અને તૃષ્ણાનો સમૂળગો નાશ કરીને નિર્વાણનું સુખ પ્રાપ્ત કર્યું છે.” એણે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું.