લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/દાદાભાઈ નવરોજીને પત્ર-૪

વિકિસ્રોતમાંથી
← ભૌતિકવાદનું અધૂરાપણું ગાંધીજીનો અક્ષરદેહ
દાદાભાઈ નવરોજીને પત્ર-૪
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
વેચાણ માટે પુસ્તકો-૨ →


૪૫. દાદાભાઈ નવરોજીને પત્ર
૩૨૮, સ્મિથ સ્ટ્રીટ

 

ડરબન, નાતાલ,

 

જાન્યુઆરી ૨૫, ૧૮૯૫

  દાદાભાઈ નવરોજી, એસ્કવાયર, એમ.પી.


લંડન

સાહેબ,

સરકાર જોકે ચૂપ છે છતાં અખબારો પ્રજાને જણાવે છે કે નામદાર શહેનશાહબાનુએ મતાધિકારના કાયદાના ખરડાને મંજૂરી આપી નથી, આ મુદ્દા પર તમે અમને કંઈ માહિતી આપી શકો ખરા?

હિંદથી આવીને રહેલાઓ તમારો અને કૉંગ્રેસ સમિતિનો તેમને માટે ઉઠાવેલી તસદીને સારુ જેટલો આભાર માને તેટલો ઓછો છે.  

હું છું, સાહેબ,

 

તમારો વફાદાર સેવક

 

મો. ક. ગાંધી

  સાથેનું બિડાણ તમારે વાંચવાને સારુ મોકલવાની મેં હિંમત કરી છે.
 

મો. ક. ગાંધી

[મૂળ અંગ્રેજી]

ગાંધીજીના પોતાના હસ્તાક્ષરના લખાણની છબી પરથી.