ગુજરાતનો જય/પરિશિષ્ટ 1 : આધાર ગ્રંથો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પતનનાં પગરણ
[ઉપસંહાર
ગુજરાતનો જય
પરિશિષ્ટ 1 : આધાર ગ્રંથો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
પરિશિષ્ટ 2: વસ્તુપાલ-તેજપાલના રાસમાંથી અવતરણો →

પરિશિષ્ટ 1
આધાર-ગ્રંથો
મુનિશ્રી જિનવિજયજીના સંપાદિત

1 प्रबन्धकोश (રાજશેખરસૂરિ)

2 प्रबन्धचिंतामणि (મેરુતુંગાચાર્ય)

3 पुरातन प्रबन्धसंग्रह

ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ(વડોદરા)નાં પ્રકાશનો

4. શ્રી જયસિંહસૂરિરચિત हम्मीरमदमर्दन नाटक

5. શ્રી વસ્તુપાલનું રચેલું नरनारायण महाकाव्य

6. શ્રી બાલચંદ્રસૂરિનું રચેલું वसंतविलास महाकाव्य


ઇતર કૃતિઓ

7. શ્રી સોમેશ્વરદેવે રચેલ कीर्तिकौमुदी કાવ્યના ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ બહાર પાડેલ સમશ્લોકી ભાષાન્તરની આચાર્ય હરિદત્ત વલ્લભજીની વિદ્વત્તાભરી પ્રસ્તાવના.

8. શ્રી જિનહર્ષગણિકૃત વસ્તુપાલચરિત્રનું ભાષાન્તર.

9. રાસમાળા.