લખાણ પર જાઓ

ગુજરાતી નાટ્યવિવેચન/અભ્યાસ સામગ્રી

વિકિસ્રોતમાંથી
← પરિશિષ્ટ : ૨ નાટક : ઇતિહાસ અને સંશોધન ગુજરાતી નાટ્યવિવેચન
સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન
ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ





અભ્યાસ-સામગ્રી
 


અધ્વર્યુ વિનોદ ગુજરાતી નાટકોનું ગદ્ય, રંગલોક, યજ્ઞશેષ
કવિ દલપતરામ મિથ્યાભિમાન
કડકિયા કૃષ્ણકાંત


રૂપિત, રૂપકિત, અભિનિત, શર્વિલક: નાટ્યપ્રયોગ

શિલ્પની દૃષ્ટિએ, જસમા : લોકનાટ્યપ્રયોગ કરી
શિલ્પની દૃષ્ટિએ

કાજી હીરાલાલ લ. ગુજરાતની રંગભૂમિ.
ગુજરાતી નાટ્ય શતાબ્દી સમિતિ
ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ
સ્મારક ગ્રંથ ૧૯૫૨
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ , ગુજરાતી
સાહિત્ય કોષ.
ચોકસી મહેશ ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ
જાની અમૃત જૂની રંગભૂમિ
ઠક્કર ચંદ્રકાંત નાટકથી પ્રેક્ષક સુધી
ઠાકર જશવંત નાટ્યપ્રયોગશિલ્પ, નાટકને માંડવે, નાટ્ય
શિક્ષણનાં મૂળતત્વો
ઠાકર ધનંજય નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો, નાટ્ય લેખન
ઠાકર ધીરુભાઈ નાટ્યકળા
ઠાકર ભરતભાઈ ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન.
દવે જગદીશ
ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું

તુલનાત્મક અધ્યયન

દવે રણછોડભાઈ ઉ. નાટ્યપ્રકાશ.
દવે નર્મદાશંકર લા. જૂનું નર્મ ગદ્ય.
દવે જ્યોતીન્દ્ર વાઙ્‌મય ચિંતન
દવે ભરત આપણી રંગભૂમિ
દલાલ જયંતિ કાયા લાકડાની માયા લૂગડાની, નાટક વિશે
દેસાઈ લવકુમાર રંગભૂમિ કેનવાસે, શબ્દ કેનવાસે.
દિવેટિયા નરસિંહરાવ અભિનય કલા.
નૃસિંહ વિભાકર આત્મનિવેદન.
નારાયણ હેમચંદ્ર
નાટ્યચર્ચા, નાટકતત્વ, કાલિદાસ અને
શેક્સપિયરની તુલના.
નીલકંઠ મહીપતરામ ભવાઈ સંગ્રહ.
પરીખ રસિકલાલ આકાશ ભાસિત
પાઠક રામનારાયણ વિ. સાહિત્ય વિમર્શ, આકલન.
પાઠક નંદકુમાર
એકાંકી : સ્વરૂપ અને વિકાસ, પાશ્ચાત્ય નાટ્ય
સાહિત્યનાં સ્વરૂપો
પાઠક સરોજ કર્ટન કૉલ
બક્ષી રામપ્રસાદ નાટ્યરસ
બારાડી હસમુખ
નાટક સરીખો નાદર હુન્નર, ગુજરાતી થિયેટરનો
ઇતિહાસ
ભાયાણી ઉત્પલ પ્રેક્ષા, દૃશ્ય ફલક, તર્જની સંકેત, નાટકનો જીવ.
ભાવસાર મફતલાલ નાટ્યાયન, એકાંકી : સ્વરૂપ અને વિકાસ
મહેતા ધનસુખલાલ કૃ.
નાટ્યવિવેક, નાટક ભજવતાં પહેલાં, બિનધંધાદારી
રંગભૂમિનો ઇતિહાસ, બિચારો નાટ્યકાર.
મહેતા ચંદ્રવદન


એકાંકી: ક્યાં કોંવા કેવા ? વાક્, અમેરિકન
રંગભૂમિ, જાપાનની રંગભૂમિ, નાટ્યરંગ, નાટ્ય
ગઠરિયા, નાટક ભજવતાં...
મહેતા પ્રફુલ્લચંદ્ર ગુજરાતી નાટકોમાં સામાજિકતા
મહેતા ભરત નાટ્ય નાન્દી.
મહેતા ફિરોઝશાહ ઍક્ટિંગના હુન્નરનું વ્યવહારુ શિક્ષણ
મડિયા ચુનિલાલ ગ્રંથ ગરિમા, નાટક ભજવતાં પહેલાં
માંકડ ડોલરરાય સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા
યાજ્ઞિક રમણલાલ ક. નાટક વિશે
રણછોડભાઈ ઉદયરામ
શતાબ્દી સમિતિ
રણછોડભાઈ શતાબ્દી સ્મારક ગ્રંથ

રાવળ અનંતરાય સાહિત્યવિહાર


રાવળ હસમુખભાઈ નાટ્યસ્વરૂપ
વ્યાસ સતીશ ઘ.

નૂતન નાટ્ય આલેખો, પ્રતિમુખ, આધુનિક
એકાંકીઓ, કૃતિરાગ
શાહ મહેશ ચં.


ભરતનાટ્યશાસ્ત્ર : અભિનય, ભરતનાટ્યશાસ્ત્ર :
પ્રયોગ, ભરતનાટ્યશાસ્ત્ર : આધુનિક દૃષ્ટિએ,
ભરતનાટ્યશાસ્ત્ર : આહાર્ય, પ્રત અને પ્રયોગો
શેખડીવાળા જશવંત નાટ્યલોક, સાહિત્યાલેખ
સામાયિકો


સમાલોચક ૧૮૯૬ -૯૭
વસંત ૧૯૨૮.
એતદ્ ૧૯૯૭