ચર્ચા:ઓખાહરણ/કડવું-૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મુદ્રારાક્ષસ[ફેરફાર કરો]

૫મી કડીમાં અયુધ્ધ અને ૧૭મી કડીમાં અયુદ્ધ, જોડણીની મુદ્રારાક્ષસની ભૂલ લાગે છે, જે આપણે સુધારવી જોઈએ. યુધ્ધ અને આયુધ્ધ ને બદલે યુદ્ધ અને આયુદ્ધ જ રહેવા દઈએ તો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૪, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)

સહમત. ઘણી જગ્યાએ એવું છે. આપણે ’યુદ્ધ’ અને ’આયુદ્ધ’ જ રાખીએ. આભાર. (અન્યત્ર પણ ઘણે આમ છે (ક્યાંક અર્ધાક્ષર ’ધ્ધ’ તો ક્યાંક ’દ્ધ’) ધ્યાને આવશે ત્યાં સુધારીશ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૯, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)