ચર્ચા:કલાપીનો કેકારવ/મહાત્મા મૂલદાસ
નવો વિષયAppearance
છેલ્લી ટીપ્પણી: યોગેશ કવીશ્વર વડે ૧૧ વર્ષ પહેલાં
મહાત્મા મૂલદાસ ખોટું છે, ખરેખર તો મહાત્મા મૂળદાસ આવે. સુધારવા વિનંતી.--યોગેશ કવીશ્વર (talk) ૧૨:૨૫, ૨૧ મે ૨૦૧૩ (IST)
- નહિં, યોગેશભાઈ સ્રોત પર સર્જકે જે પ્રમાણે કૃતિ બનાવી હોય તે પ્રમાણે જ ચડાવવામાં આવે છે પછી ભલે તે વ્યાકરણની દૃષ્ટિએ ખોટી જણાય. આપણી ઘણી કૃતિઓ ગામઠી ભાષામાં પણ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૪૯, ૨૧ મે ૨૦૧૩ (IST)
હા. કલાપીનો કેકારવમાં મહાત્મા મૂલદાસ જ લખવામાં આવ્યું છે.--યોગેશ કવીશ્વર (talk) ૨૨:૨૨, ૨૧ મે ૨૦૧૩ (IST)