ચર્ચા:જા જા નીંદરા ! હું તને વારું

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

આ ભજનના ક્રમમાં કંઇક ભૂલ લાગે છે... કોઇ તપાસી આપશો? સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૩૦, ૧૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

શબ્દોમાં પણ જોવુ રહ્યું "ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી‚ આશ પુરો મોરારી રે" ને બદલે "ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી‚ નીંદરા ન કરો કોઇ વાલી રે... " પણ ઘણે ઠેકાણે મળે છે.. સીતારામ.. મહર્ષિ