ચર્ચા:ભણે તું ભૂગોળ
નવો વિષયAppearance
છેલ્લી ટીપ્પણી: Ravijoshi99 વડે ૮ વર્ષ પહેલાં
આ પ્રકારના કાવ્યોની સાદી ગુજરાતી ભાષામાં સમજૂતી ક્યાંથી મળી શકે? અથવા આ કાવ્યોની સમજૂતી વીકીપીડીયાના નિયમો મુજબ ક્યાં લખી શકાય? એક સૂચન: જો કાવ્યો સાથે તેમની સમજૂતી પણ મૂકવામાં આવે, તો વિકિપીડિયા વધુ ઉપયોગી બને. --Ravijoshi99 (ચર્ચા) ૨૨:૫૮, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
કાવ્યોની સમજૂતી
[ફેરફાર કરો]વિકિસ્રોત એ એક સાહિત્ય સ્રોત હોઈ અહીં કૉપીરાઈટ ફ્રી એવા છપાયેલ પુસ્તકો કે સાહિત્ય કૃતિઓનો જ સંગ્રહ કરવામાં આવે છે. હાલમાં સમજૂતી માટે કોઈ અલાયદો વિભાગ નથી. વળી તે સમજૂતી વિષે અલગ અલગ મત મતાંતર હોવાથી વિવાદો થવાની શક્યતા રહેલી છે. તેમ છતાં જો આપને લાગે અને તેવી સમજૂતી મઆં રસ હોય તો જે તે કૃતિના ચર્ચાના પાને ટૂંકી સમજૂતી મૂકી શકો છો. --સુશાંત સાવલા ૧૦:૦૧, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)