ચર્ચા:મિથ્યાભિમાન

Page contents not supported in other languages.
વિકિસ્રોતમાંથી

પરિયોજના મિથ્યાભિમાન[ફેરફાર કરો]

વિકિસ્રોત પર મેઘાણી કૃત હ્રદયસ્પર્શી વાર્તાઓનો સંગ્રહ અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.

  1. દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
  2. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header
 | title      = [[મિથ્યાભિમાન]]
 | author     = દલપતરામ
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[મિથ્યાભિમાન/xxx|xxx]]
 | next       = [[મિથ્યાભિમાન/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

'''[[મિથ્યાભિમાન]]'''

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર્ય[ફેરફાર કરો]

આપણા વિકિસ્રોત પર [મિથ્યાભિમાન સહકારી ધોરણે ચડાવવાની પરિયોજના છે. જો આપ તેમાં જોડવવા માંગો તો નીચેની યાદીમાં તમારું નામ ઉમેરશો. અને sushant_savla@rediffmail.com પર એક ટેસ્ટ મેઈલ મોકલશો. જેના પ્રત્યુત્તરમાં આપને એક પ્રકરણ મોકલાવી દઈશું.


સહકાર આપતા સભ્યો ની યાદી[ફેરફાર કરો]

  1. સુશાંત - પ્રસ્તાવના, રંગભૂમિ વ્યવસ્થા, सूत्रधार कृत्य પૂર્વરંગ, પ્રકરણ ૧.૩, ૨.૧, ૨.૨, ભોજન પ્રસંગ(ફોર્મેટિંગ) संख्यादि पृच्छा (ફોર્મેટિંગ), ૨.૪, ૪.૧, ૪.૨, ૭.૦.૨, ૮.૧, ૮.૨
  2. અશોક મોઢવાડીયા - પ્રકરણ ૧.૧, ૩.૦.૨, ૫.૦.૨
  3. અશોકભાઈ વૈષ્ણવ - પ્રકરણ ૧.૨, ૨.૩, ૩.૦.૧, ૫.૦.૧, ૭.૦.૧,૮.૨.૧ અને ૮.૨.૨
  4. વ્યોમ - ૬.૦.૧

પરિયોજના વિકાસ[ફેરફાર કરો]

કુલ પ્રકરણ - ૨૩
સંપન્ન પ્રકરણો - ૨3
ટકાવારી - 100%

કુલ પૃષ્ઠ - ૧૨૨
સંપન્ન પૃષ્ઠ -122
ટકાવારી - 100%

લેખક નામ[ફેરફાર કરો]

શ્રી.સુશાંતભાઈ, ઉપર હેડર ઢાંચામાં ’ઑથર’નું નામ માત્ર "દલપતરામ" રાખશો. કેમ કે આપણે અહીં સર્જક:દલપતરામ એમ છે અને ઑથર- સામે લખાતું નામ આપોઆપ ’સર્જક’ નામસ્થળ દર્શાવશે. અને હા, મને ત્વરાએ એક પ્રકરણ મેઈલ કરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

અશોકજી આ પુસ્તકના પ્રથમ પાના પર જે રીતે સર્જકનું નામ લખેલ છે તેને મેં અકબંધ રાખવા પ્રયત્ન કર્યો છે. તેમ કરવું કે નહિ તેના પર આપણે વિચારણા કરવી રહી. એક અન્ય સુઝાચ એવો કે આપણે આ વા કવિશ્વર....." જેવા નામને તેમજ રહેવા દઈ તેની લિંક સર્જક:દલપતરામ પર વાળી દઈએ. પુસ્તકના પ્રથમ્ પૃષ્ઠની નકલ આપને ઈ-મેલ દ્વારા મોકલાવું છું. --Sushant savla (talk) ૦૯:૩૭, ૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

જોકે હેડરમાં આપણે આપણી શૈલિ અનુસાર જ નામ રાખીશું. તે મેં સુધારી દીધું છે. --Sushant savla (talk) ૦૮:૦૨, ૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

ભાઇશ્રી સુશાંતભાઇ, મારા હિસ્સાનાં પહેલાં પ્રકરણને મારા ઇ-મેલ પર મળવાની રાહ જોઇ રહ્યો છું. -અશોક વૈષ્ણવ Amvaishnav

અશોકભાઈ વૈષ્ણણવજી, આપને તે પ્રકરણ ગઈ કાલે સાંજે મોકલાવી દીધેલ છે, આજે ફરી મોકલાવું છું. મને એક ટેસ્ટ મેલ મોકલોને કદાચ હું ખોટા આઈ. ડી પર મોકલતો હોઉં--Sushant savla (talk) ૨૧:૩૫, ૯ ઓગસ્ટ ૨૦૧૨ (IST).[ઉત્તર]

પૂર્ણાહૂતિ[ફેરફાર કરો]

મિત્રો, આપ સૌના સહકાર વડે આજે આ પુસ્તક પૂર્ણ થયું છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, અશોકભાઈ મોઢવાડીઆ, વ્યોમનો સુંદર સહકાર રહ્યો. આપના સહકાર સિવાય આજે આ કાર્ય શક્ય ન બન્યું હોત. આપનો આવો સહકાર મળતો રહે તે જ અપેક્ષા.

મેં આ પરિયોજનામાં ધવલભાઈની ખોટ ખૂબ અનુભવી. આ નાટકનું પ્રાક કથન "ભૂંગળ વિનાની ભવાઈ" છે તેમ ધવલજીની ગેરહાજરીથી આ પરિયોજના પણ ભૂંગળ વિનાની લાગી.

ફરી એકવાર આપ સૌનો આભાર. આ સાથે આપણી આગળની પરિયોજના મેઘાણીને નવલિકા ખંડ ૧ ની પણ શરૂઆત કરી દઈએ. આપ સૌનો સહકર આવકાર્ય છે.

--Sushant savla (talk) ૨૧:૨૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]